Home /News /gujarat /

ડ્યુટીના સમયમાં ફેરફાર કરતા કર્મચારીઓનું આંદોલન

ડ્યુટીના સમયમાં ફેરફાર કરતા કર્મચારીઓનું આંદોલન

અમદાવાદઃ સાબરમતી જનરલ સ્ટોરમાં મિનિસ્ટીરિયલ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. કર્મચારીઓના ડ્યુટી સમયમાં એકાએક પરિવર્તન કરી દેવામાં આવ્યુ છે.જેનો વિરોધ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો છે

અમદાવાદઃ સાબરમતી જનરલ સ્ટોરમાં મિનિસ્ટીરિયલ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. કર્મચારીઓના ડ્યુટી સમયમાં એકાએક પરિવર્તન કરી દેવામાં આવ્યુ છે.જેનો વિરોધ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો છે

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ સાબરમતી જનરલ સ્ટોરમાં મિનિસ્ટીરિયલ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. કર્મચારીઓના ડ્યુટી સમયમાં એકાએક પરિવર્તન કરી દેવામાં આવ્યુ છે.જેનો વિરોધ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો છે. જે કર્મચારીના પહેલા 9.20 કલાકથી 4.30 કલાકનો હતો. જે 8 કલાકથી 4.30 કરી
દેવામાં આવ્યો છે. જેના કારણે મહિલા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે.અને કર્મચારીઓ જણાવ્યુ છે કે જ્યા સુધી અમારા પશ્નોનુ નિરાકરણ નહી આવે ત્યા સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
First published:

Tags: આંદોલન, કર્મચારી, ગુજરાત, ગુનો, રેલવે, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन