Home /News /gujarat /

ગોંડલના ડેરડીકુંભાજી ગામમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધી

રાજકોટઃઅનામત આંદોલનને લઇને રાજકીય નેતાઓ સામે માછલા ધોવાઇ રહ્યા છે.ગોંડલના ડેરડીકુંભાજી ગામમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધી કરાઇ છે.મહિલા સરપંચ બક્ષીપંચના હોવા છતા આંદોલનમાં જોડાયા છે. સરપંચના પૂર્વ પતિ વિરુદ્ધ ગામમાં પોસ્ટર લગાવાતા તર્ક-વિતર્ક સર્જાયા છે. સરપંચના પૂર્વ પતિને 307ના ગુનામાં પોલીસ શોધી રહ્યાના પોસ્ટર લાગ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃઅનામત આંદોલનને લઇને રાજકીય નેતાઓ સામે માછલા ધોવાઇ રહ્યા છે.ગોંડલના ડેરડીકુંભાજી ગામમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધી કરાઇ છે.મહિલા સરપંચ બક્ષીપંચના હોવા છતા આંદોલનમાં જોડાયા છે. સરપંચના પૂર્વ પતિ વિરુદ્ધ ગામમાં પોસ્ટર લગાવાતા તર્ક-વિતર્ક સર્જાયા છે. સરપંચના પૂર્વ પતિને 307ના ગુનામાં પોલીસ શોધી રહ્યાના પોસ્ટર લાગ્યા છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन