આનંદીબહેને વવીયાલા ગામે કરાવ્યો સંકલ્પ સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ

News18 Gujarati | Web18
Updated: June 12, 2015, 4:20 PM IST
આનંદીબહેને વવીયાલા ગામે કરાવ્યો સંકલ્પ સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ
નર્મદાઃ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં શુક્રવારે નર્મદા જિલ્‍લાની બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ગરૂડેશ્વર તાલુકના વવીયાલા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાષ્‍ટ્રિય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામની અંદાજે રૂા.૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સહિતની નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાની તકતીનુ અનાવરણ કરી તેનું લોકાર્પણ કર્યુ હતુ.

  • Web18
  • Last Updated: June 12, 2015, 4:20 PM IST
  • Share this:
નર્મદાઃ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં શુક્રવારે નર્મદા જિલ્‍લાની બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ગરૂડેશ્વર તાલુકના વવીયાલા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાષ્‍ટ્રિય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામની અંદાજે રૂા.૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સહિતની નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાની તકતીનુ અનાવરણ કરી તેનું લોકાર્પણ કર્યુ હતુ.

સીએમએ શિક્ષણ ક્ષેત્રે સંબંધ સેતૂ, સ્નેહ સેતૂ અને સંકલ્પ સેતૂ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. બાળકોના અભ્યાસની સાથે 100 ટકા પરિણામ લાવનારી શાળાઓ એ એક શાળા દત્તક લેવાનું આહવાન કર્યું કર્યું હતું.

અને પ્રવેશ પામનાર ભૂલકાંઓને મુખ્યમંત્રીના હસ્તે શૈક્ષણિક કીટ્સ, કન્યાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્ડ તેમજ આંગણવાડીના ભૂલકાંઓ માટે રમકડાં તથા ચિત્રપોથી, એક્ટીવીટી બુક, ચોકીયા કલર સહિતની કીટ્સનું વિતરણ પણ કરવામા આવ્યુ હતુ. જો કે આ કાર્યક્રમનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવમા આવ્યો હતો. અને ગ્રામજનો આ કાર્યક્રમની ઝાકમઝાળ જોઇ ને આટલા વર્ષોમા કોઇ અધિકારીઓ આવ્યા નથી અને અને આજે રંગ રોગાન અને સફાઇ કરવામા આવી છે. જે આજ પુરતી છે. બાકી પાણીની સુવિધા નથી અને અમને આવાસ મળ્યા નથી વગેરે સમસ્યાને લઇને રોષ વ્યક્ત કર્યો હતો.

First published: June 12, 2015, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading