Home /News /gujarat /

અભિનેતા જીતેન્દ્રએ કર્યા યાત્રાધામ અંબાજીના દર્શન

બનાસકાંઠા# હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા જીતેન્દ્ર આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિર દ્વારા તેમનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું હતુ અને મંદિરમાં વી.આઇ.પી દર્શનનો પણ ગર્ભગૃહ માં લાભ લીધો હતો. જ્યાં તેમને કુંમકુંમ તિલક સાથે ચુંદડી ઓઢાડવામાં આવી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બનાસકાંઠા# હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા જીતેન્દ્ર આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિર દ્વારા તેમનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું હતુ અને મંદિરમાં વી.આઇ.પી દર્શનનો પણ ગર્ભગૃહ માં લાભ લીધો હતો. જ્યાં તેમને કુંમકુંમ તિલક સાથે ચુંદડી ઓઢાડવામાં આવી હતી.

જીતેન્દ્ર સાથે તેમની પુત્રી એકતા કપુર પણ માતાજીના દર્શન માટે આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, માતાજીનું તેડુ આવતા તે અંબાજીના દર્શને આવ્યા છે.
First published:

Tags: અંબાજી મંદિર, અભિનેતા, જીતેન્દ્ર, દર્શન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन