કચ્છ: તોલાણી લૉ કોલેજમાં અભ્યાસ મુદ્દે ABVPએ આ રીતે કર્યો અનોખો વિરોધ

વિદ્યાર્થીઓ દ્વારા રામધૂનના પાઠ કરાયા હતા

ફી કેરી ફોરવર્ડ બાબતે રજૂઆત છતાં ઉકેલ ન લાવતાં શંખનાદ અને ઘંટનાદ સાથે વિરોધ કરાયો

  • Share this:
    કચ્છ:  આદિપુરની તોલાણી લૉ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર માસ પ્રમોશન અપાતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલુ સેમેસ્ટરની ફી બીજા સેમેસ્ટર માટે કેરી ફોરવર્ડ કરવાની માંગ કરાઇ હતી. અગાઉ બે વખત રજૂઆત કર્યા છતાં પણ કોલેજ પ્રશાસન તરફથી કોઈ જવાબ ન મળતાં આજે વિદ્યાર્થી સંગઠન દ્વારા શંખનાદ અને ઘંટનાદ તેમજ રામધૂનના પાઠ કરી વિરોધ કરાયો હતો.
    Published by:kuldipsinh barot
    First published: