Home /News /gir-somnath /Gir Somnath: વેરાવળ APMCમાં સોયાબીન અને મગફળીનો આટલો છે ભાવ

Gir Somnath: વેરાવળ APMCમાં સોયાબીન અને મગફળીનો આટલો છે ભાવ

ગીર સોમનાથ જિલ્લામાં કાજલી માર્કેટિંગ યાર્ડ હબ ગણાય છે

કાજલી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 3000 ગુણી આવક નોંધાઇ હતી. તો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1070 થી 1280 રહ્યો હતો. સોયાબીનની 1800 થી 2000 કટા આવક થય હતી.

1279879Bhavesh Vala, Gir Somnath :  મગફળીની સીઝન ચાલી રહી છે. માર્કેટીંગ યાર્ડમાં મગફળીન આવક થઇ રહી છે. વેરાવળ માર્કેટીંગ યાર્ડ કાજલી ખાતે કાર્યરત છે. ત્યારે માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 3000 જેટલી ગુણી આવક નોંધાઇ હતી. તો સોયાબીનના 1800 થી 2000 જેટલા કટા આવક થયા હતી. સાથે સાથે અડદ, ઘઉં, બાજરીની પણ આવક થય હતી. દોઢથી બે માસ સુધી મગફળીની સીઝન ચાલતી હોય છે. ખેડૂતો ખેતી કાર્યમાં વ્યસ્થ છે. શનિવારે વેરાવળ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1070 થી 1280 અને સોયાબીનનો રૂપિયા 1050 થી 1105 સુધી ભાવ રહ્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક થઇ રહી છે.

કાજલી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 3000 ગુણી આવક નોંધાઇ હતી. તો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1070 થી 1280 રહ્યો હતો. સોયાબીનની 1800 થી 2000 કટા આવક થય હતી. તેનો ભાવ રૂપિયા 1050 થી 1105 સુધી રહ્યો હતો. તેમજ અડદની 50 કટા આવક નોંધાઇ હતી. ભાવ રૂપિયા 1400 થી 1625 રહ્યો હતો. ઘઉંની 100 બાચકા આવક થય હતી. અને તેનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 450 થી 515 સુધી રહ્યો હતો. ઉપરાંત બાજરી 50 કટા આવક નોંધાઇ હતી. તેનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 360 થી 425 રહ્યો હતો. તેમજ ચણાનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 801 થી 872 સુધી રહ્યો હતો. માર્કેટીંગ યાર્ડ મગફળીની અને સોયાબીનની આવક થઇ હતી.



જિલ્લાભરમાં અત્યારે ખેડૂતો ખેતી કામગીરીમાં વ્યસ્થ છે. ચોમાસુ સીઝનના પાકની લરણી કાર્યો પૂર્ણ કર્યા બાદ રવિ વાવેતર કરી રહ્યા છે. કાજલી માર્કેટીંગ યાર્ડ મગફળી, સોયાબીનની સૌથી વધારે આવક નોંધાઇ હતી. દોઢ થી બે માસ સુધી સીઝન ચાલે છે. આ ઉપરાંત અડદ, ઘઉં અને બાજરી જણસની આવક પણ થય હતી. માર્કેટીંગ યાર્ડમાં શનિવારે 3000 ગુણી મગફળી અને 2000 કટા સોયાબીનની આવક થય હતી.
First published:

Tags: Gir-somnath, Local 18, Marketing yard