Home /News /gandhinagar /Exclusive: ગુજરાત ચૂંટણી માટે ભાજપનું મનોમંથન, આ છે સંભવિત ઉમેદવારો

Exclusive: ગુજરાત ચૂંટણી માટે ભાજપનું મનોમંથન, આ છે સંભવિત ઉમેદવારો

ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Gujarat Election: ન્યૂઝ18 ગુજરાતી પાસે 47 બેઠકો પર સંભવિત પાંચ પાંચ દાવેદારોનાં નામ અંગેની માહિતી છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Gandhinagar, India
  ગાંધીનગર: ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે હવે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ભાજપ પણ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયતમાં લાગી ગયા છે. ગુરૂવારે, અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવાર અંગે વિચારણા કરવામાં આવી હતી. આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન કરવામાં આવશે. આજે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો અંગે મંથન થશે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતી પાસે 47 બેઠકો પર સંભવિત પાંચ પાંચ દાવેદારોનાં નામ અંગેની માહિતી છે. જે નીચે પ્રમાણે છે.

  તાપી-વ્યારા બેઠક


  1-પ્રવીણભાઈ ગામીત
  2-મોહન કોકણી
  3-અરવિંદ ચૌધરી
  4-આરતી ભીલ
  5-ધવલ ચૌધરી

  નિઝર બેઠક


  1-ડો.જયરામ ગામીત
  2- કાંતી ગામીત
  3- જીગ્નેશ દોણવાળા
  4-સુરજ વસાવા

  સાબરકાંઠા હિંમતનગર બેઠક


  1 કૌશલ્યા કુંવરબા પરમાર
  2 ગોપાલસીહ રાઠોડ
  3 રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય
  4- જેઠાભાઈ પટેલ માજી ચેરમેન સાબરડેરી
  5-સિદ્ધાર્થભાઇ પટેલ

  પ્રાંતિજ બેઠક


  1. મહેન્દ્રસિંહ બારીયા
  2. ગજેન્દ્રસિંહ પરમાર
  3. વિપુલભાઈ પટેલ
  4. પ્રદીપસીહ રાઠોડ
  5. રેખાબા ઝાલા

  ઈડર બેઠક


  1. રમણલાલ વોરા
  2. હિતુ કનોડિયા
  3. નટૂભાઇ પરમાર
  4. ડો્ આર ડી પરીખ
  5. કાન્તાબેન પરમાર

  ખેડબ્રહ્મા બેઠક


  1. અશ્વિન કોટવાલ
  2. રુમાલભાઈ ગાગી
  3. લીનાબેન નીનામા
  4. મણીબેન છગનભાઇ
  5. રાજેન્દ્રભાઈ ખરાડી

  મહીસાગર લુણાવાડા બેઠક


  1. જીગ્નેશ સેવક
  2. જુવાનસિંહ ચૌહાણ
  3. કાળુભાઇ માલિવડ
  4. જે.પી .પટેલ
  5. દિનેશ ચૌહાણ

  સંતરામપુર બેઠક


  1.કુબેર ડીંડોર ( મંત્રી )
  2.રમેશ કટારા
  3.રમેશ ભાભોર
  4.કમલેશ પદરિયા
  5.રણછોડ ડામોર

  બાલાસિનોર બેઠક


  1. માનસિંહ ચૌહાણ
  2. જયાબેન ઠાકોર
  3. લીલાબેન અકોલીયા
  4. રાજેશ પાઠક
  5. પીનાકીન શુકલ

  બનાસકાંઠા - ડીસા વિધાનસભા


  1. શશિકાંત પંડ્યા
  2. મગનલાલ માળી
  3. રાજુભાઇ ઠાકોર(બજરંગ)
  4. લેબજીભાઈ ઠાકોર
  5. ડો.રાજુલબેન દેસાઇ

  પાલનપુર વિધાનસભા


  1. એલ.એ.ગઢવી
  2. રમેશ પટેલ(આર.એન.)
  3. ગિરીશ જગાણીયા
  4. મનુભાઈ હાજીપુરા
  5. નીલમબેન જાની

  વડગામ વિધાનસભા


  1. મણિલાલ વાઘેલા
  2. અશ્વિનભાઈ સક્સેના
  3. લાલજીભાઈ જીવાભાઈ મકવાણા
  4. વિજયભાઈ ચક્રવર્તી
  5. સવિતાબેન હરિયાણી

  દાંતા વિધાનસભા


  1. સ્વરૂપભાઈ રાણા
  2. લાધુભાઈ પારઘી
  3. માલજીભાઈ કોદરવી
  4. રવિન્દ્ર ગમાર
  5. આશાબેન ભીલ

  ધાનેરા વિધાનસભા


  1. મફત લાલ પુરોહિત
  2. ભગવાન દાસ પટેલ
  3. માવજી ભાઈ દેસાઈ
  4. વસંત ભાઈ પુરોહિત
  5. પ્રીતિબેન હરજીવનભાઈ પટેલ

  થરાદ વિધાનસભા


  1. શૈલેશભાઈ પટેલ
  2. માવજીભાઇ પટેલ
  3. રૂપસિંહભાઈ પટેલ
  4. નટુભાઇ વાણિયા
  5. દિલીપભાઇ કુંભારા

  વાવ-ભાભર વિધાનસભા બેઠક


  1. શંકરભાઇ ચૌધરી
  2. ગજેન્દ્રસિંહ રાણા
  3. અમથ…

  ડાંગ બેઠક


  1. દશરથ પવાર
  2. મંગલ ગાવીત
  3. રાજુ ગાવીત
  4. સુમન દડવી
  5. વિજય પટેલ

  અરવલ્લી મોડાસા


  1. રાજેન્દ્ર પટેલ
  2. ભીખુસિંહ પરમાર
  3. વનિતાબેન પટેલ
  4. રણવીરસિહ ડાભી
  5. જલ્પા ભાવસાર

  બાયડ બેઠક


  1. ધવલસિંહ ઝાલા
  2. ભરત સિંહ રહેવાર
  3. નેહા પટેલ
  4. ડો.મહેન્દ્ર પટેલ
  5. મહેશભાઈ પટેલ માલપુર

  ભિલોડા બેઠક


  1. પી.સી બરંડા(પૂર્વ આઈ. પી.એસ
  2. નીલા બેન મોડિયા
  3. કેવલ જોસિયારા
  4. રાજુ ભાગોરા
  5. બળવંત ભોઈ

  સુરેન્દ્રનગર વઢવાણ બેઠક


  1. આઈ.કે.જાડેજા
  2. વર્ષાબેન દોશી.
  3. ચંદ્રેશ પટેલ.
  4. ધનજીભાઈ પટેલ
  5. જગદીશ મકવાણા.

  ધાંગધ્રા બેઠક


  1. પુરુષોત્તમભાઈ સાબરીયા
  2. મહેશ પટેલ
  3. જસુમતી બેન ઠાકોર
  4. પ્રકાશ વરમોરા
  5. આઈ.કે.જાડેજા

  લીંબડી બેઠક


  1. કિરીટસિંહ રાણા ( મંત્રી )
  2. મંજુલા બેન ધાડવી
  3. પ્રકાશ કોરડીયા
  4. નાગરભાઈ જીડીયા

  પાટડી બેઠક


  1.કિશોર મકવાણા
  2.પરસોત્તમભાઈ પરમાર
  3.પૂનમ મકવાણા
  4.અનિતાબેન પરમાર
  5.રજનીકાંત જાદવ

  ચોટીલા બેઠક


  1. શામજી ચૌહાણ
  2. રામબાલકદાસજી સાધુ
  3. ગીતાબેન માલકીયા
  4. સુરેશભાઈ ધરજીયા
  5. હરદેવસિંહ પરમાર

  નર્મદા નાંદોદ બેઠક


  1. શબ્દ શરણ તડવી
  2. હર્ષદભાઈ વસાવા
  3. ડો.રવિ દેશમુખ
  4.ભારતીબેન તડવી
  5.વસાવા પ્રીતિબેન


  ડેડીયાપાડા બેઠક


  1. મોતીલાલ વસાવા
  2. શંકરભાઈ વસાવા
  3. મનજીભાઇ વસાવા
  4. પર્યુષબેન વસાવા
  5. મહેશભાઈ વસાવા
  મોરબી બેઠક

  1. કાંતિલાલ અમૃતિયા
  2. બ્રિજેશભાઈ મેરજા
  3. મુકેશભાઈ કુંડારીયા
  4. વેલજીભાઈ પટેલ
  5. મુકેશભાઈ ઉઘરેજા


  ટંકારા બેઠક


  1. જગદીશભાઈ પનારા
  2. દુર્લભજી દેથરીયા
  3. અરવિંદભાઇ વાસદડિયા
  4. બાવનજીભાઈ મેતલિયા
  5. રવિભાઈ સનાવડા


  વાંકાનેર બેઠક


  1. કેસરીસિંહ દિગ્વિજય સિંહ ઝાલા
  2. જીતેન્દ્ર કાંતિલાલ સોમાંણી
  3. કોળી સમાજે માંગેલ 14 દાવેદારો માંથી એક ને મળી શકે


  થરાદ બેઠક


  1. બાબરા ભાઈ પટેલ
  2. ધાનેરા પી જે ચૌધરી
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन