Home /News /gandhinagar /Gandhinagar: આદિવાસી સંસ્કૃતિને રજૂ કરતા ભીલ અને ગોંડ કલા ચિત્રો પ્રદર્શિત કરાયા; ચિત્રોની આ છે ખાસિયત

Gandhinagar: આદિવાસી સંસ્કૃતિને રજૂ કરતા ભીલ અને ગોંડ કલા ચિત્રો પ્રદર્શિત કરાયા; ચિત્રોની આ છે ખાસિયત

પદ્મશ્રી ભીલ કલાકાર ભૂરીબાઈ અને ગોંડ કલાકાર દુર્ગાબાઈના ચિત્રો રજૂ કરવામાં આવશે

“ભૌમ્ય - થ્રેશોલ્ડ: એન ઓડ ટુ વુમનહૂડ”, 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2022 સુધીનું એક અનોખું પ્રવાસી આદિવાસી કલા પ્રદર્શન કરવામાં આવ્યું છે.આદિવાસી કલાકારોના 50 અસલ ભીલ અને ગોંડ કલા ચિત્રો પ્રદર્શિત કરાયા છે.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art exhibitions, Art Gallery Exhibition, Gandhinagar News

    विज्ञापन
    विज्ञापन