આ 6 વસ્તુઓ, જેને કોઈ પાસે લેતા પહેલા સાવધાન..

News18 Gujarati
Updated: March 23, 2018, 1:49 PM IST
આ 6 વસ્તુઓ, જેને કોઈ પાસે લેતા પહેલા સાવધાન..
આ 6 વસ્તુઓ ભૂલથી પણ કોઈને ન આપશો, નહિંતર તેની દરેક તકલીફો તમારા સુધી પહોંચશે

આ 6 વસ્તુઓ ભૂલથી પણ કોઈને ન આપશો, નહિંતર તેની દરેક તકલીફો તમારા સુધી પહોંચશે

  • Share this:
 આ 6 વસ્તુઓ જેને કોઈ પાસે લેતા પહેલા સાવધાન..

ઘણી એવી વસ્તુઓ જેને ભૂલથી પણ તમારે કોઈને ન આપવી જોઈએ. કારણ કે તેનાથી ના ફક્ત તમને પરંતુ તમે પણ પ્રભાવિત થશો. દરેક મનુષ્ય પાસે એવી પ્રભાવી એનર્જી હોય છે જે આસપાસના મનુષ્યને પણ પ્રભાવિત કરે છે. એવામાં બીજાની વસ્તુઓનો ઉપયોગ કરવો આપણી માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આ વસ્તુઓની નેગેટિવ અને પોઝિટીવ એમ બંને અસર થાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની વસ્તુ પોતાની સાથે રાખો છો તો તે વ્યક્તિની એનર્જી પણ તમારી સાથે આવી જાય છે.

1. પેન: ઘણી વાર આપણે જરૂરી કામ માટે બીજાની પેન ઉધાર લઈએ છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ આપણે તેને પરત આપવાનું ભૂલી જઈએ છે. આ વાત આપણી માટે આર્થિક મુશ્કેલીઓ અને અપમાનનું કારણ બની શકે છે. જેથી ભૂલથી પણ બીજાની પેન પોતાની પાસે ન રાખશો.


2. ઘડિયાળ : હાથમાં પહેરવામાં આવતી ઘડિયાળ પણ મનુષ્ય પર સારી અને ખરાબ અસર છોડે છે. બીજાની ઘડિયાળ પહેરવાથી અસફળતા અને આર્થિક નુક્સાનનો સામનો કરવો પડે છે.


3. પથારી: કોઈના બેડ પર સૂવું પણ વાસ્તુદોષ માનવામાં આવે છે. આમ કરવાથી એ બેડ પર સૂવાવાળી વ્યક્તિઓ વચ્ચે ઝઘડાં થતા રહે છે.


4. રૂમાલ : કોઈ પણ અન્ય વ્યક્તિનો રૂમાલ ઉપયોગમાં લેવાથી બચો. તે તમારા ટેન્શનનું કારણ બની શકે છે.
5. કપડા: બીજાના કપડા પહેરવા પણ તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જેથી કોઈના કપડાં પહેરવાથી દૂર રહો.


તેથી ધ્યાન રાખો, આ જણાવેલ વસ્તુઓનો ભૂલથી પણ પ્રયોગ ના કરશો.કારણ કે

6. પૈસા: હંમેશા એ કોશિશ કરો કે કોઈના પૈસા ઉધાર ન લેવા પડે. તેમજ કોઈના પણ પૈસા ખોટી રીતે ન હડપશો. આમ કરવાથી તમારા પર આર્થિક સંકટ આવી શકે છે. અને તમારું ભાગ્ય પણ નકારાત્મક ઊર્જા તરફ ખેંચાઈ શકે છે.


જેથી કોઈની પણ આ વસ્તુઓ ઉપયોગમાં ક્યારેય ના લેશો.
First published: March 23, 2018, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading