દુનિયાની પહેલી મહિલા પાયલોટ જે પગથી ચલાવે છે વિમાન, જુઓ Video

News18 Gujarati
Updated: April 18, 2019, 2:26 PM IST
દુનિયાની પહેલી મહિલા પાયલોટ જે પગથી ચલાવે છે વિમાન, જુઓ Video
જુઓ જેસિકા કૉક્સ પ્લેન કેવી રીતે ચલાવી રહી છે.

34 વર્ષીય જેસિકાને સર્ફિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ઘોડેસવારી અને પ્લેન ચલાવવાનો ખૂબ શોખીન છે. તેમની પાસે વિશ્વનું પહેલું લાઇસન્સ છે જે કોઇ હાથ વગરના પાયલોટ(World's first licensed armless pilot) ને આપ્યું છે.

  • Share this:
એરિઝોના: જેસિકા કોક્સે વિશ્વનો પહેલી અને એકમાત્ર હાથ વગરની પાઇલોટ છે. તેમના પગ સાથે પ્લેન ચલાવે છે. તેમની પાસે વિશ્વનું પહેલું લાઇસન્સ છે જે કોઇ હાથ વગરના પાયલોટ(World's first licensed armless pilot) ને આપ્યું છે. તેના કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થઇ ચુક્યુ છે. જેસિકા માત્ર વિમાન ચલાવવા માટે જ નહીં પરંતુ કરાટે અને તેના નાના કાર્યોમાં નિષ્ણાંત છે.

1983 માં યૂએસના એરિઝોનામાં જન્મેલી જેસિકા કોક્સને બાળપણથી હાથ ન હતા. તેમણે 14 વર્ષની ઉમરે જ તેના કૃત્રિમ હાથનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું. ત્યારથી જેસિકા તેના તમામ કામ તેના પગથી જ કરે છે. કાર ચલાવવાથી લઇને, ગેસ ફિલિંગ, આંખ પર લેન્સ લગાવવા, સ્કુબા ડાઇવિંગ અને કિબોર્ડ પર ટાઇપ આ તમામ કામ તેના પગ વડે જ કરે છે. જુઓ તસવીરમાં તેની ટાઇપીંગ સ્પીડ 25 વર્ડ પ્રતિ મિનિટ છે.

જુઓ જેસિકા કૉક્સ પ્લેન કેવી રીતે ચલાવી રહી છે.તસવીરોમાં જુઓ પગથી આઇસ્ક્રીમ ખાતી જેસિકા કોક્સ.

34 વર્ષીય જેસિકાને સર્ફિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ઘોડેસવારી અને પ્લેન ચલાવવાનો શોખ છે. અહીં જુઓ વિમાનમાં ઊભા રહીને પોઝ ...


ટાઇપિંગ સાથે, જેસિકા પેન પણ તેના પગ સાથે ચલાવે છે.જેસિકા પોતાના પગ સાથે તેના બૂટની રસી બાંધે છે.જેસિકાએ 22 વર્ષની ઉંમરે પ્લેન ચલાવવાનું શીખી હતી અને ફક્ત 3 વર્ષમાં તેને લાઇસન્સ મેળવ્યું. જેસિકા કરાટે ચેમ્પિયન પણ છે.


જેસિકા કોક્સે તેના પગમાં તેણીના લગ્નની રીંગ પહેરી હતી. તેમનો મંગેતર પેટ્રિક ચેમ્બરલેને તેમને રીંગ પગમાં પહેરાવી, જુઓ તસવીર.
ગિનીઝ બુક ઑફ રેકોર્ડ્સ મેડલ સાથે જેસિકા કૉક્સ
First published: April 18, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading