પૂર્વ એર હોસ્ટેસ વાપરેલા અંડરગારમેન્ટ વેચીને કમાવવા લાગી સેલેરીથી વધારે રૂપિયા, છોડી દીધી નોકરી

પૂર્વ એર હોસ્ટેસ જેસ્મિન પિંક

OMG news- પૂર્વ એર હોસ્ટેસને બે વર્ષ પછી એટલી આવક થવા લાગી હવે તેને નોકરીની જરૂરિયાત રહી નથી

  • Share this:
    બ્રિટનની (Britain)એક પૂર્વ ફ્લાઇટ એટેંડેંટે (Air Hostess)ખુલાસો કર્યો કે તે પોતાના ઉપયોગ કરેલા અંડરવિયર વેચીને એટલા પૈસા કમાવવા લાગી કે તે પોતાની એર હોસ્ટેસની પૂર્ણકાલિન નોકરી (Job)છોડવામાં સક્ષમ થઇ ગઈ છે. 26 વર્ષની એર હોસ્ટેસ જેસ્મિન પિંકે (Jasmine Pink)કહ્યું કે 12 કલાકની શિફ્ટ અને પોતાના ઉંઘવાના સમયમાં સતત ફેરફાર સાથે તે સહજ ન હતી. આ પછી તેણે ઉપયોગ કરેલા અંડરવિયર માટે બજારની શોધ કરી હતી. જેમાં તેને સફળતા મળી અને બે વર્ષ પછી એટલી આવક થવા લાગી હવે તેને નોકરીની જરૂરિયાત રહી નથી.

    જેસ્મિને જણાવ્યું કે આ માટે તેણે ખાલી સમયનો ઉપયોગ કરતા અજીબ સામગ્રી બનાવવા અને ઉપયોગ કરેલી અવાંછિત વેબસાઇટ સોફિયા ગ્રે પર ખરીદદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પૂર્વ એર હોસ્ટેસે ડેલી સ્ટારને જણાવ્યું કે મેં એક સબ્સક્રિપ્શન બેસ્ડ વેબસાઇટ માટે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં મને ઓછા સમયમાં ઘણા પૈસા મળવા લાગ્યા હતા.

    આ પણ વાંચો - જીવિત નીલગાયને ગળી ગયો 25 ફૂટનો લાંબો અજગર, જુઓ રુંવાંટા ઉભા થાય તેવો Video

    તેણે કહ્યું કે હું વધારે પૈસા બનાવવા માટે અન્ય રીત શોધી રહી હતી. જે ક્રમમાં હું સોફિયા ગ્રે વેબસાઇટ સુધી પહોંચી હતી. જેસ્મિને પ્રથમ વખત એક મહિનામાં 2200 પાઉન્ડ એટલે કે 2,27,193 રૂપિયા કમાણી કરી હતી. જ્યારે તે એક ફ્લાઇટ અટેંડેંટના રૂપમાં કામ કરી રહી હતી. જોકે અંડરવિયર વેચવાથી તેણે એક ઝટકામાં 1500 પાઉન્ડ એટલે કે 1,54,904 રૂપિયા કમાઇ લીધા હતા.

    આ પણ વાંચો - દાઢીવાળી મહિલાની બોલ્ડ તસવીરોના પુરુષો દિવાના, સોશિયલ મીડિયા પર છે લાખો ફોલોઅર્સ

    પૂર્વ એર હોસ્ટેસે જણાવ્યું કે આ માટે તેના યુઝ અંડરવિયરની ડિમાન્ડ વધતી ગઈ અને વધારેમાં વધારે પૈસા આપવા માટે તૈયાર થયા હતા. હવે તે એક મહિનામાં અંડરવિયર વેચીને 3000 પાઉન્ડ કમાઇ શકે છે.

    Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

    હાલમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક મહિલાએ પોતાની સ્ટોરી શેર કરી છે જે ઘણી અજીબ છે. મહિલાનું સપનું હતું કે તે પોતાના પતિ સિવાય બીજા ઘણા લોકો સાથે પણ સંબંધ બનાવે. પોતાની પત્નીની આ ઇચ્છા તેના પતિએ જ પુરી કરી હતી. મહિલાની ઓળખ લુઈસ તરીકે થઇ છે. સિડનીમાં રહેનારી લુઈસ 30 વર્ષની છે. તેણે ખુલાસો કર્યો કે તે એક રાતમાં 18 મર્દો સાથે સંબંધ બનાવી ચુકી છે. લુઇસે આ ખુલાસો ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટ સેક્સ ફાઇલ્સમાં કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે તે 18 લોકો સાથે રોમાન્સ કરી રહી હતી તે સમયે તેનો પતિ પણ ઘણો બિઝી હતો. તે પત્ની લુઇસને રૂમમાં કોન્ડોમ લાવીને આપી રહ્યો હતો. આ પછી તો મામલો વાયરલ થઇ ગયો છે.
    Published by:Ashish Goyal
    First published: