Home /News /eye-catcher /OMG: આ ગામમાં એક પણ મહિલા નથી પહેરતી કપડા, આ ડરના કારણે નિર્વસ્ત્ર થઈને ફરે છે સ્ત્રીઓ

OMG: આ ગામમાં એક પણ મહિલા નથી પહેરતી કપડા, આ ડરના કારણે નિર્વસ્ત્ર થઈને ફરે છે સ્ત્રીઓ

આ ગામમાં મહિલાઓ નથી પહેરતી કપડા

આપને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત અંતરિયાળ વિસ્તારમાં જનજાતિયમાં જ નહીં પણ આપણા દેશમાં પણ આવી પરંપરા જોવા મળે છે, જે મહિલાઓના અસ્તિત્વના હાનિ પહોંચાડે છે.

Weird Tradition Around The World: આ દુનિયા બહુ મોટી છે અને અહીંના દરેક ખૂણામાં લોકોની પોત-પોતાની પરંપરાઓ અને રિવાજ છે. અમુક રિવાજ તો આપણી આજૂબાજૂના જ હોય છે , જ્યારે અમુક પરંપરા અને રિવાજો એવા પણ હોય છે જેને સાંભળીને દંગ રહી જવાય. આપ મોટા ભાગે આવી પરંપરાઓનું પાલન કરતા મહિલાઓને જોઈ હશે. આફ્રીકન જનજાતિય મહિલાઓમાં પુરુષોનો માર ખાવો અને કપડા પહેરવાનો રિવાજ હોતો નથી.

આ પણ વાંચો: તારી પેન્ટી ઉતાર તો તને આઈસ્ક્રીમ ખવડાવીશ: ગંદી હરકત કરતા ઝડપાયેલા શખ્સને કોર્ટને સબક શિખવાડ્યો

આપને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત અંતરિયાળ વિસ્તારમાં જનજાતિયમાં જ નહીં પણ આપણા દેશમાં પણ આવી પરંપરા જોવા મળે છે, જે મહિલાઓના અસ્તિત્વના હાનિ પહોંચાડે છે. મહિલાઓના કપડાને લઈને આજ સુધી વિવાદ થતા રહે છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે, આપણા દેશમાં પણ એક ગામ એવું છે, જ્યાં મહિલાઓ કેટલાય દિવસો સુધી કપડા પહેર્યા વિના રહે છે.

રુઢિવાદી પરંપરાઓના નામ પર મહિલાઓને તમામ એવી વસ્તુઓનું પાલન કરવું પડે છે, જેને તે ભાગ્યે જ દિલથી સ્વિકારતી હશે. એક આવી જ પરંપરા હિમાચલ પ્રદેશમાં આવેલા મણિકર્ણ ઘાટીમાં સદીઓથી ચાલી આવે છે. પીણી ગામમાં રહેતી મહિલાઓને વર્ષમાં 5 દિવસ સુધી કપડા પહેર્યા વિના રહેવું પડે છે. આ પરંપરા શ્રાવણ મહિનામાં નિભાવામાં આવે છે અને તેની પાછળ એક રોચક ઈતિહાસ પણ છે. જો કે, આ 5 દિવસમાં મહિલાઓ પુરુષોની સામે નથી આવતી અને ઘરની અંદર જ બંધ રહે છે અને હસતી પણ નથી.

અશુભ હોવાના ડરથી નિભાવે છે પરંપરા


માન્યતા છે કે, સદીઓ પહેલા એક રાક્ષસ હતો, જે ગામમાં સજીધજીને ફરતી પરણેલી મહિલાઓને ઉઠાવીને લઈ જતો હતો. જે પણ મહિલા સુંદર કપડા પહેરતી, તેને તે લઈ જતો હતો. અને તેની સાથે અત્યાચાર કરતો હતો. આખરે દેવતાઓએ રાક્ષસો વધા કરીને મહિલાઓને બચાવી હતી. ત્યાર બાદથી આ પરંપરા ચાલી રહી છે. જો કોઈ મહિલા તેને નિભાવતી નથી, તો તેને અશુભ માનવામાં આવે છે. જો કે, હવે સમયની સાથે પરંપરામાં પણ થોડા ફેરફાર આવ્યો છે. મહિલાઓ પાતળા કપડા પહેરવા લાગી છે, જેને તે પાંચ દિવસ સુધી પહેરી રાખે છે.
First published:

Tags: Ajab Gajab

विज्ञापन