તમે વિશ્વમાં ઘણા રેકોર્ડ્સ (Weird World Records) બનતા અને તુટતાં જોયા હશે. કોઈના લાંબા વાળ તેનો રેકોર્ડ બનાવવામાં મદદ કરે છે, તો કોઈના લાંબા નખ. પરંતુ આજે અમે તમને જે રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને આશ્ચર્ય થશે. લિસા નામની આ એડલ્ટ સ્ટારે એક રેકોર્ડ બનાવવા માટે એવું કર્યું જે સાંભળીને તમે દંગ રહી જશો. આ મહિલાએ એક જ દિવસમાં 900 પુરુષો (World Record Of Sleeping With 900 Men) સાથે સંબંધ બનાવ્યો હતો અને રેકોર્ડ બનાવ્યો હતો.
લીઝાએ 2004માં 900 પુરુષો સાથે સૂવાનો આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે તેણે અત્યારે પોતાનો અનુભવ લોકો સાથે શેર કર્યો. લિસાએ જણાવ્યું કે આ રેકોર્ડને બનાવવાનો અનુભવ કંઈ ખાસ રહ્યો નથી. તેણે કહ્યું કે આ અનુભવ એકદમ કંટાળાજનક હતો. તેણે 2004માં ધ ઇરોટિક દ્વારા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ધ સનના અહેવાલ મુજબ લિઝાએ રેકોર્ડ બનાવવા માટે 919 પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો. આ કાર્યક્રમ 2004માં પોલેન્ડમાં યોજાયો હતો.
જોકે લિસાએ કહ્યું હતું કે 919 લોકો સાથે સૂવું તેના માટે એકદમ કંટાળાજનક હતું. તેથી તેણે મેક ડીમાંથી તેનો મૂડ ઠીક કરવા બર્ગરનો ઓર્ડર આપ્યો. આ ચેમ્પિયનશીપમાં લીસા અન્ય બે મહિલાઓ સાથે કંપીટ કરી રહી હતી. લિસા પહેલાં આ રેકોર્ડ એક મહિલાએ બનાવ્યો હતો, જેણે લગભગ 759 પુરુષો સાથે સંબંધો બનાવ્યા હતા. આ રેકોર્ડ 2003માં બનાવવામાં આવ્યો હતો. તે પછીના વર્ષે લિઝાએ આ રેકોર્ડ તોડ્યો.
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઘણા વિવાદમાં રહી છે. 2002માં આ રેકોર્ડના સર્જકે 646 પુરુષો સાથે સંબંધ બાંઘ્યો હતો. 2004માં સ્થાપિત આ રેકોર્ડ વિશે લિસાએ જણાવ્યું હતું કે તે એકદમ કંટાળાજનક અનુભવ હતો. આ ચેમ્પિયનશીપ એકદમ વિવાદાસ્પદ રહી છે. પોલીસને માહિતી મળતાં જ ચેમ્પિયનશીપને ગુપ્ત રૂમમાં ખસેડવામાં આવી હતી. ગુપ્ત રીતે આજે પણ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર