'મારો નહીં તો કોઇનો નહીં', ચીટર પતિ સાથે પત્નીએ એવું કર્યુ કે આજીવન કરશે યાદ....

ગુસ્સે ભરાયેલી મહિલાએ તેમના લગ્ન દરમિયાન તેની છેડતી કરી હોવાનું માલુમ પડતાં તેણે તેના પૂર્વ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું.

News18 Gujarati
Updated: July 29, 2019, 3:30 PM IST
'મારો નહીં તો કોઇનો નહીં', ચીટર પતિ સાથે પત્નીએ એવું કર્યુ કે આજીવન કરશે યાદ....
મહિલાએ આ કામ ત્યારે કર્યું, જ્યારે લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા છેતરપિંડી કરવા અંગે જાણકારી મળી.
News18 Gujarati
Updated: July 29, 2019, 3:30 PM IST
એક મહિલાએ કાતર વડે પૂર્વ પતિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું. મહિલાએ કપાયેલા અંગ પર એસિડ નાખ્યું અને પછી તેને શૌચાલમાં ફ્લશ કરી દીધું હતું. મહિલાએ આ કામ ત્યારે કર્યું, જ્યારે લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા છેતરપિંડી કરવા અંગે જાણકારી મળી. હુમલો બુધવારે તાઇવાનના હુકોઉની ટાઉનશીપમાં દંપતીના ઘરે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેમને સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.50 વાગ્યે આ ઘટના બાદ મિસ્ટર ચેનનો કોલ આવ્યો.

ગુસ્સે ભરાયેલી મહિલાએ તેમના લગ્ન દરમિયાન તેની છેડતી કરી હોવાનું માલુમ પડતાં તેણે તેના પૂર્વ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું.

અહેવાલો અનુસાર આ દંપતીએ એક મહિના કરતા પણ ઓછા સમય પહેલાં છૂટાછેડા લીધા હતા, પરંતુ ચેન બે વર્ષથી તેમની પત્ની સાથે રહેતો હતો. ચેન લીએ તેના પતિને જાતીય સંબંધ માટે આમંત્રણ આપ્યું ત્યારબાદ તાઇવાનના હુકોઉ સ્થિત તેના ભૂતપૂર્વ પતિના પ્રાઇવેટ પાર્ટને કાતર વડે કાપી નાંખ્યું હતુ. તાઈવાન પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાને અંજામ આપવા માટે 58 વર્ષીય મહિલા મિસ લીએ કાતર વડે પોતાના પૂર્વ પતિનું પ્રાઈવેટ અંગ કાપી નાંખ્યું, ત્યારબાદ મહિલાએ આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો હતો.રિપોર્ટ અનુસાર,મિસ્ટર ચેન (મહિલાનો પૂર્વ પતિ)2 વર્ષથી નોકરી કરતો નહોતો. વારંવાર છેરપિંડી કરી રહ્યો હતો, એટલું જ નહીં છૂટાછેડા બાદ પણ ચેન લી સાથે જ રહેતો હતો. મહિલાને એ વાતનો ગુસ્સો આવ્યો હતો કે, તેની કમાણી પર રહેવા છતા તે તેની પીઠ પાછળ અન્ય મહિલાને મળી રહ્યો હતો. આરોપી મહિલાએ ઘટના બાદ સુસાઈડનો પ્રયત્ન કર્યો અને ઉંઘની આશરે 40 ગોળીઓ ખાઈ લીધી. પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, 24 જુલાઈની સાંજે 8.30 વાગ્યે તેમને ચેને ફોન કરીને ઘટના અંગે જાણકારી આપી હતી. ચેનને ડર હતો કે તેની પૂર્વ પત્ની હજુ વધુ હુમલાઓ કરી શકે છે, આથી તેણે પોતાને ટોયલેટમાં બંધ કરી લીધો હતો.
First published: July 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...