OMG! લગ્નમાં ગયેલી મહિલાએ દુલ્હાના દોસ્ત સાથે બાંધ્યા સંબંધ, રોમાંસ સમયે આવ્યો heart attack

પ્રતિકાત્મક તસવીર

viral news:લગ્ન દરમિયાન (wedding) તેઓ એકબીજા સાથે હતા. લગ્ન પુરા થયા બાદ બંને રાત્રે તે વ્યક્તિના હોટલના રૂમમાં (hotel room) ગયા જ્યાં બંનેએ રોમાંસ (romance) કર્યો હતો.

 • Share this:
  Viral news: સોશિયલ મીડિયા (social media) અજીબોગરીબ સમાચારોનો (OMG news) ભંડાર છે. તમને અહીં અનેક વખત એવી વસ્તુઓ મળી જ શે જેને વાંચીને તમે દંગ રહી જશો. આ સમયમાં સોશિયલ મીડિયા સાઈટ રેડિટ (social media site Reddit) ઉપર આવા જ એક સમાચાર ખુબ જ વાયરલ (viral news) થઈ રહ્યા છે. મહિલાએ ઇન્ટિમેન્ટ મોમેન્ટ (Intimate moment) સાથે જોડાયેલી એક ઘટના વ્યક્ત કરી હતી. જેને જાણીને લોકો દંગ રહી ગયા હતા.

  તાજેતરમાં, એક મહિલાએ Redditના ગ્રુપ પર એક વિચિત્ર ઘટના શેર કરી હતી. મહિલાએ જણાવ્યું કે એક વખત તે તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ગઈ હતી જ્યાં તેને વરરાજાના મિત્રને પસંદ આવી ગયો હતો. મહિલા પ્રથમ વખત જ તે પુરુષને મળી રહી હતી. તે પહેલા, તે વ્યક્તિ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી, પરંતુ તે પછી તેનો મિત્ર અને તેના ભાવિ પતિ પણ હાજર હતા.

  મહિલાએ કહ્યું કે તેણે આખા લગ્ન દરમિયાન પુરુષ સાથે ઘણી વાતો કરી અને ડાન્સ પણ કર્યો હતો. લગ્ન દરમિયાન તેઓ એકબીજા સાથે હતા. લગ્ન પુરા થયા બાદ બંને રાત્રે તે વ્યક્તિના હોટલના રૂમમાં ગયા જ્યાં બંનેએ રોમાંસ કર્યો હતો.

  મહિલાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે તેના જીવનનો સૌથી ખાસ અનુભવ હતો, પરંતુ રોમાંસ દરમિયાન તેની છાતીમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તે માણસે તરત જ મહિલાની પીઠ પર હાથ મારવાનું શરૂ કર્યું અને તેને પીવા માટે પાણી આપ્યું હતું. પછી તે આખી રાત તેની સાથે રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  મહિલાએ કહ્યું કે પુરુષની ચિંતા જોઈને તેને ગમ્યું પણ તે તેના સ્વાસ્થ્યથી ડરી ગઈ હતી. બીજા જ દિવસે તે ડોક્ટર પાસે પહોંચી હતી. તેણે શરમ સાથે આખી વાર્તા સંભળાવી હતી. ડોક્ટરે કહ્યું કે શક્ય છે કે તેને હાર્ટ એટેક આવ્યો હોય કારણ કે શારીરિક કામ દરમિયાન હૃદયના ધબકારા ઝડપી થાય છે.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  તેમનો ECG ટેસ્ટ પણ નોર્મલ આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેમને કાર્ડિયોલોજિસ્ટ પાસે જવાની સલાહ આપી હતી. મહિલાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે કાર્ડિયોલોજિસ્ટે પણ આ જ વાત કહી હતી પરંતુ તેને શરમ આવી કે તેણે તે રાતનો પોતાનો અંગત અનુભવ બે ડોક્ટરોની સામે શેર કરવો પડ્યો હતો.

  આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

  મહિલાની પોસ્ટ પર ટિપ્પણી કરતા ઘણા લોકોએ તેને દિલાસો આપ્યો અને કહ્યું કે સંબંધ બનાવતી વખતે આવું થવું સામાન્ય છે. જ્યારે કેટલાક લોકોએ પોતાના કેટલાક સમાન અનુભવો શેર કર્યા હતા.
  Published by:ankit patel
  First published: