Home /News /eye-catcher /પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો
પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર
husband wife relation:મહિલાનું (woman) કહેવું છે કે 'મારા પતિને પ્રમોશન (Promotion Secret) મળતું રહે છે. કારણે હું તેના બોશ સાથે યૌન સંબંધ (wife relation with boss) બાંધે છે. પરંતુ પતિને લાગે છે કે તેના પ્રમોશન તેના કામના કારણે મળે છે.
નોકરીમાં પ્રમોશન (Job Promotion) મળવું દરેક માટે ખુશીની ક્ષણ હોય છે પરંતુ સોશિયલ મીડિયા (social media) ઉપર એક મહિલાએ પોતાના પતિના પ્રમોશનને લઈને જે કહાની વ્યક્ત કરી હતી. જેના જાણીને લોકો ચોંકી ગયા હતા. મહિલાએ ટ્વીટર એકઆઉન્ટ Fesshole ઉપર પોતાની કહાની વ્યક્ત કર્યું હતું.
આ એકાઉન્ટ પોતાના સીક્રેટ અથવા કન્ફેશન શેર કરવા માટે એક ગુપ્ત પ્લેટફોર્મ પ્રદાન કરે છે. મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિને સતત પ્રમોશ એટલા માટે મળતા હતા કારણે તેના બોસ સાથે મારા સંબંધો છે.
પતિના બોશ સાથે પત્નીના સંબંધ! મહિલાનું કહેવું છે કે 'મારા પતિને પ્રમોશન મળતું રહે છે. કારણે હું તેના બોશ સાથે યૌન સંબંધ બાંધે છે. પરંતુ પતિને લાગે છે કે તેના પ્રમોશન તેના કામના કારણે મળે છે.'
મહિલાએ વધુમાં જણાવ્યું હતે કે પતિના બોશ સાથે મારા સંબંધો છેલ્લા ગણા વર્ષોથી બન્યા છે. પતિનું પ્રમોશનનો મતલબ ઘરથી વધારે સમય સુધી બહાર રહેવું અને તેનાથી દૂર રહેવું. આવી સ્થિતિમાં તે પોતાના પતિ સાથે સંબંધ બાંધી શકે છે.
જોકે, સોશિયલ મીડિયા ઉપર મહિલાની આ વાતના ખુલાસા બાદ અનેક લોકોએ ભીન્ન ભીન્ન પ્રકારની કોમેન્ટો કરી હતી. કેટલાક યુઝર્સે તેની ખીચાઈ કરી હતી તો કોઈએ તેને ભદ્દો મજાક ગણાવ્યો હતો. એક યુઝર્સે એટલા સુધી કહ્યું કે તેના પતિને બધું જ ખબર છે પરંતુ તે માત્ર છૂટાછેડા માટે પૈસા ભેગા કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા સામાન્ય બની ગયા છે ત્યારે કેટલીકવાર પતિ કે પત્નીની કામની જગ્યા ઉપર પોતાના બોશ સાથે જ આડા સંબંધો બંધાતા હોય છે. અને ક્યારેક આવા સંબંધોનો અંગ કરુમ આવતો હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર