Video: ફ્લાઇટમાં છોકરીઓને જોઇ રહ્યો હતો પતિ, બાદમાં પત્નીએ એવું કર્યુ કે જોઇને તમામ ચોંકી ગયા
News18 Gujarati Updated: July 27, 2019, 2:20 PM IST

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ત્રી કેવી રીતે તેના પતિ ઉપર ચીસો પાડી રહી છે.
આ દરમિયાન વિમાનની અંદર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંને માન્યા ન હતા અને લડત ચાલુ રાખી હતી.
- News18 Gujarati
- Last Updated: July 27, 2019, 2:20 PM IST
અમેરિકાના મિયામીના વિમાનની અંદર એક ઘટનાથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે. હકીકતમાં વિમાનની અંદર મહિલાએ તેના પતિના માથા પર લેપટોપ માર્યુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
લેપટોપ માથા પર મારવા પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા લાંબા સમયથી તેના પતિને વિમાનમાં છોકરીઓને જોતા જોઇ રહી હતી. જ્યારે મહિલાએ આવું કરવાની ના પાડી તો પતિ સાથે ઝઘડો થયો અને બંને વચ્ચે વધુ બહશ શરૂ થઈ ગઈ. જેમ તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ દરમિયાન વિમાની અંદર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંને માન્યા ન હતા અને લડત ચાલુ રાખી હતી.
હકીકતમાં અમેરિકાના મિયામીમાં ફ્લાઇટમાં બેઠેલી એક મહિલાએ અચાનક જ તેના પતિ સાથે ઝગડો શરૂ કરી દીધો અને જ્યારે પતિ ત્યાંથી ઉભો થઇને ગયો ત્યારે તેણે ગુસ્સમાં આવીને તેના માથા પર લેપટોપ મારી દીધું.
અહેવાલો અનુસાર, આ ઘટના 21 મી જુલાઈએ મિયામીથી લોસ એન્જલસમાં જનારી ફ્લાઇટમાં બની હતી. આ મહિલાનું નામ ટિફની મેકમોર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ત્રી કેવી રીતે તેના પતિ ઉપર ચીસો પાડી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા તેના પતિ દ્વારા પોતાની અવગણના કરવાથી ગુસ્સે હતી અને તેને ચર્ચા દરમિયાન પતિને થપ્પડ પણ મારી. જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા સતત બૂમ પાડી રહી હતી. પતિએ તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ જ્યારે તે માની નહીં તો તે ત્યાંથી ઉભો થઇ ચાલ્યો ગયો.
હકીકતમાં પત્ની પણ તેની સીટ પરથી ઉભી થઈ ગઇ અને તેના માથા પર લેપટોપ મારી દીધુ. યુટ્યુબ પર આ વિડિઓ 22 જુલાઈએ પોસ્ટ કરાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી 11 લાખથી વધુ વખત આ વીડિયો જોવાઇ ચુક્યો છે.
લેપટોપ માથા પર મારવા પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા લાંબા સમયથી તેના પતિને વિમાનમાં છોકરીઓને જોતા જોઇ રહી હતી. જ્યારે મહિલાએ આવું કરવાની ના પાડી તો પતિ સાથે ઝઘડો થયો અને બંને વચ્ચે વધુ બહશ શરૂ થઈ ગઈ. જેમ તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ દરમિયાન વિમાની અંદર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંને માન્યા ન હતા અને લડત ચાલુ રાખી હતી.
હકીકતમાં અમેરિકાના મિયામીમાં ફ્લાઇટમાં બેઠેલી એક મહિલાએ અચાનક જ તેના પતિ સાથે ઝગડો શરૂ કરી દીધો અને જ્યારે પતિ ત્યાંથી ઉભો થઇને ગયો ત્યારે તેણે ગુસ્સમાં આવીને તેના માથા પર લેપટોપ મારી દીધું.

અહેવાલો અનુસાર, આ ઘટના 21 મી જુલાઈએ મિયામીથી લોસ એન્જલસમાં જનારી ફ્લાઇટમાં બની હતી. આ મહિલાનું નામ ટિફની મેકમોર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ત્રી કેવી રીતે તેના પતિ ઉપર ચીસો પાડી રહી છે.
Loading...