વિચિત્ર પ્રથા: અજાણ્યા વ્યક્તિ સાથે સુહાગરાત મનાવે છે વિધવા મહિલા

અહીંની પપુઆ ન્યૂ ગિની જનજાતીમાં બાળકોને પણ યૌન સંબંધ બનાવવાની મંજૂરી છે. બાળકોને શારીરિક સંબંધ ધવા દેવામાં આવે છે

News18 Gujarati
Updated: November 11, 2018, 11:10 AM IST
વિચિત્ર પ્રથા: અજાણ્યા વ્યક્તિ સાથે સુહાગરાત મનાવે છે વિધવા મહિલા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 11, 2018, 11:10 AM IST
દુનિયામાં કેટલીએ પ્રકારની પ્રથા મનાવવામાં આવે છે, જે ખુબ વિચિત્ર હોય છે, પરંતુ જે લોકો વિચિત્ર પ્રથાને નિભાવતા હોય છે, તે લોકો આ પ્રથાને સારી ગણાવતા હોય છે. આજે પણ એવી પ્રથાઓ છે, જે ક્યાંકને ક્યાંક સમાજમાં એક પ્રશ્ન ઉભો કરે છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ પીર્વ આફ્રિકાની જ્યાં વિવાહને લઈ કેટલીક વિચિત્ર પરંપરા ચલાવવામાં આવી રહી છે. અહીં કેટલીએ પ્રકારની અલગ-અલગ જનજાતી મળી આવે છે, અને આ બધામાં અલગ-અલગ વિવાહ અનુષ્ઠાન થાય છે.

આ સિવાય અહીં કેટલીક એવી જનજાતી પણ છે જ્યાં લગ્ન પહેલા શારીરિક સંબંધને રોકવા માટે છોકરાઓમાં છોકરીઓને અલગ-અલગ ઉપહાર આપવાના રિવાજની પ્રતિસ્પર્ધા થાય છે.

આ સિવાય એક બીજી વિચિત્ર પરંપરા પણ ચાલે છે , જેમાં ધાના નામની જનજાતી દ્વારા વિધવા મહિલાની આત્મા શુદ્ધિ કરવામાં આવે છે. વિધવા મહિલાની આત્મા શુદ્ધ કરવા માટે એક અજાણ્યા વ્યક્તિ સાથે તેણે રાત વિતાવવાની હોય છે. આ રાત વિત્યા બાદ જ તેના બીજા લગ્ન કરાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે, અહીંની પપુઆ ન્યૂ ગિની જનજાતીમાં બાળકોને પણ યૌન સંબંધ બનાવવાની મંજૂરી છે. બાળકોને શારીરિક સંબંધ ધવા દેવામાં આવે છે, પરંતુ લગ્ન બાદ તે પોતાની પત્ની સાથે ખાવાનું વહેંચી નથી શકતા, આ તેમનો નિયમ છે જે ખુબ વિચિત્ર છે.
First published: November 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...