Video: કલર બ્લાઈન્ડ યુવકે જ્યારે પહેલીવાર જોઈ દુનિયા, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ભાવુક

Video: કલર બ્લાઈન્ડ યુવકે જ્યારે પહેલીવાર જોઈ દુનિયા, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ભાવુક
વાયરલ વીડિયોની તસવીર

કલર બ્લાઈડનેસના કારણે મેક દુનિયાના રંગોને જોઈ શકતો ન હતો. જોકે, તેના કેટલાક મિત્રોએ તેને કલર બ્રાઈન્ડ ગ્લાસ એટલે કે ચશ્મા ગિફ્ટ કર્યા હતા.

  • Share this:
    જો કોઈની આંખોની રોશની ચાલી જાય તો પલભરમાં તેનું જીવન અંધારામાં ડૂબી જાય છે. આવામાં આંખોની કિંમત એ જ સમય જે જેણે આ દુનિયા જોઈ ના હોય અને પછી અચાનક તે ફરીથી દુનિયા જોવા લાગે. કલર બ્લાઈન્ડલેસનો શિકાર મૈકિન્લે (મેક)એ જ્યારે પહેલીવાર કલર બ્લાઈન્ડ ગ્લાસ પહેર્યો અને આનાથી દુનિયાને જોઈ તો તેની પ્રતિક્રિયા ઈન્ટરનેટ યુઝર્સને ભાવુક કરી દીધા હતા.

    કલર બ્લાઈડનેસના કારણે મેક દુનિયાના રંગોને જોઈ શકતો ન હતો. જોકે, તેના કેટલાક મિત્રોએ તેને કલર બ્રાઈન્ડ ગ્લાસ એટલે કે ચશ્મા ગિફ્ટ કર્યા હતા. દુનિયાને જોયા બાદ જે રિએક્શન હતું એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



    ઉલ્લેખનીય છે કે કલર બ્લાઈડનેસ એક એવી બીમારી છે જેમાં કોઈપણ માણસને રંગો વચ્ચે અંતર કરવું મુશ્કલે હોય છે. આ કારણે તેણે દોસ્તોએ તેને કલર બ્લાઈન્ડ ગ્લાસ ગિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે તે રંગીન દુનિયાને પોતાની આંખોથી જોઈ શકે.

    આ પણ વાંચોઃ-

    નવા ચશ્માને પહેરતા પહેલા ઘટના સ્થળનો વીડિયોમાં કહ્યું કે તેના મિત્રોએ તેના આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા માટે કહ્યું. મેકે કહ્યું કે ચશ્મા લગાવ્યા બાદ જ્યારે તે દુનિયાને જોઈ તો તે બિલ્કુલ સ્તબ્ધ રહી ગયો હતો. તેણે પોતાની ચારે બાજુ વિવિધ રંગો, કાર, ઝાડીઓ અને પડોશીની અન્ય ચીજો ઉપર ધ્યાન આપ્યું હતું. આ કહેતા તેણે પોતાની આંખોમાં આંસૂ આવી ગયા હતા.
    View this post on Instagram

    A post shared by Mac (@maciavelli_)




    મેકે કહ્યું કે મારી પાસે આટલા સારા દોસ્તો ક્યારે પણ ન હતા. જેણે મને જીવવાની હિંમત આપી છે. મેકનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો હતો. ટ્વિટર ઉપર આ વીડિયોને બે મિલિયનથી વધારે લોકોએ જોયો હતો. ત્યારબાદ આ વીડિયોનેન લાખો લાઈક મળી છે.
    Published by:ankit patel
    First published:January 09, 2021, 22:50 pm

    ટૉપ ન્યૂઝ