Home /News /eye-catcher /Video: જાણો સૂર્યગ્રહણના દિવસે શું કરવુ અને કઈ બાબતનું ઘ્યાન રાખવું?
Video: જાણો સૂર્યગ્રહણના દિવસે શું કરવુ અને કઈ બાબતનું ઘ્યાન રાખવું?
આજે વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ
Solar Eclipse: આજે સૂર્યગ્રહણ છે તો તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે, તેમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવુ તેની વાત કરીએ. ગ્રહણના દિવસે શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનુ રાખવુ અનિવાર્ય છે.
Solar Eclipse: આજે સૂર્યગ્રહણ છે તો તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે, તેમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવુ તેની વાત કરીએ. ગ્રહણના દિવસે શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનુ રાખવુ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, આજે વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ થયું છે. આ પછી આપણને 2023માં સૂર્યગ્રહણ જોવા મળશે. તો આ દરમિયાન ખોટી અફવાઓ અને માન્યતાઓથી દૂર રહેવુ જોઈએ. કારણ કે, આવી અફવાઓ સૂર્યગ્રહણ દરમિયાન વઘારે બહાર આવતી હોય છે. તો તેનાની સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે.
વૈજ્ઞાનિકોના સંશોધન અને તારણો પ્રમાણે આપણે ક્યારેય પણ સૂર્યગ્રહણ નરી આંખે ન જોવાની ભૂલ ન કરવી જોઈને તેનાથી લાંબા ગાળે આંખોને ઘણી તકલિફો પડતી હોય છે.તેની સાથે સાથે લોકોએ ખોટી માન્યતા-અંધશ્રદ્ધાથી પણ દૂર રહેવું જોઈએ. વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા આપવામાં આવતા સુચનો આપણે માનતા રહેવું આપણા માટે લાભ દાયક છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર