Home /News /eye-catcher /

પરણિત મહિલાઓ Google પર શું સર્ચ કરે છે? ડિટેઇલ જાણીને તમે પણ ચોંકી જશો

પરણિત મહિલાઓ Google પર શું સર્ચ કરે છે? ડિટેઇલ જાણીને તમે પણ ચોંકી જશો

લગ્ન બાદ નવ પરણિતા શું કરે છે ગુગલ પર સર્ચ, જાણો એક ક્લિક પર

What Married Women Search on Google: ગૂગલના ડેટા (Google Data) મુજબ, પરિણીત મહિલાઓએ ગુગલ પર જે સર્ચિંગ (Google Search)કર્યું છે તે કંઇક આવું છે, જેમ કે, પતિને સૌથી વધુ શું ગમે છે? કેવી રીતે જાણવું તે સર્ચ કરે છે. મહિલાઓ પતિની પસંદગી તેમનાં મોઢે જાણવાની રીતો સર્ચ કરે છે. પરિણીત સ્ત્રી કેવી રીતે તેના પતિનું દિલ જીતી શકે અને તેને ખુશ રાખી શકે? તેવાં પ્રશ્નો પણ ગુગલ પર સર્ચ કર્યાં છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે પતિને કેવી રીતે હેન્ડલ કરવો (How to Handle Husband) તે માટે ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજનાં સમયમાં કોઇપણ વ્યક્તિને કંઇપણ માહિતી જોઈતી હોય કે સવાલનો જવાબ જોઈએ તો કોઇને પુછવાની જગ્યાએ સૌથી પહેલા સર્ચ એન્જિન ગૂગલ પર સર્ચ કરશે. દિવસમાં ઘણી વખત Google પર સર્ચ કરીને નાની નાની વિગતની માહિતી આપણે એકત્ર કરતાં હોઇએ છીએ. ગુગલ સર્ચ દરેક વ્યક્તિનાં જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ગુગલ તેની હિસ્ટ્રી (Google History)પણ સાચવી રાખે છે. આપણે ભલે ગુગલ હિસ્ટ્રી ડિલીટ કરી નાંખીએ. પણ આપણે શું જોયુ છે શું શોધ્યું છે તે અંગે ગુગલ ખુદ તો માહિતી પોતાનાં ડેટામાં સેવ રાખે જ છે. હાલમાં એક ખાસ સર્વે થયો જેમાં નવી પરણિત મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે (Married Women Google Search) તે અંગે ખાસ સર્વે થયો છે. જેમાં જે જાણવાં મળ્યું છે

    આ પણ વાંચો-Viral video: સાડી પહેરેલી મહિલાએ કર્યું અદભૂત સ્કેટિંગ, જોનારાના બોલી ઉઠયા વાહ.. વાહ..

    પરણિત મહિલાઓ ગૂગલ પર આ વાતો કરે છે સર્ચ
    ગૂગલના ડેટા (Google Data) મુજબ, પરિણીત મહિલાઓએ ગુગલ પર જે સર્ચિંગ (Google Search)કર્યું છે તે કંઇક આવું છે, જેમ કે, પતિને સૌથી વધુ શું ગમે છે? કેવી રીતે જાણવું તે સર્ચ કરે છે. મહિલાઓ પતિની પસંદગી તેમનાં મોઢે જાણવાની રીતો સર્ચ કરે છે. પરિણીત સ્ત્રી કેવી રીતે તેના પતિનું દિલ જીતી શકે અને તેને ખુશ રાખી શકે? તેવાં પ્રશ્નો પણ ગુગલ પર સર્ચ કર્યાં છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે પતિને કેવી રીતે હેન્ડલ કરવો (How to Handle Husband) તે માટે ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવી? (When to do family planning) બાળકને જન્મ આપવાનો યોગ્ય સમય કયો છે? (Right time to give birth) આવા પ્રશ્નો પરણિત મહિલાઓ પણ ગૂગલ પર સર્ચ કરે છે.

    આ પણ વાંચો- સ્વિમિંગ પુલમાં ઉતરતા જ શા માટે લાગે છે ટોયલેટ? જાણો રસપ્રદ કારણ

    ઉપરોક્ત પ્રશ્નો ઉપરાંત, સ્ત્રીઓ લગ્ન પછી નવા પરિવારમાં જાય ત્યારે કેવી રીતે વર્તવું તે જાણવા માંગે છે. તે કુટુંબનો ભાગ કેવી રીતે બનવું? (How to be part of that family? ) તેઓ એ પણ જાણવા માંગે છે કે કુટુંબની જવાબદારીઓ કેવી રીતે નિભાવવી. (How to handle family responsibilities) ખાસ વાત એ છે કે લગ્ન પછી નોકરી કરતી મહિલાઓ પણ ગૂગલ પર ઘણું સર્ચ કરે છે. લગ્ન પછી તમારો પોતાનો વ્યવસાય કેવી રીતે ચલાવવો? ( How to run your own business after marriage?) એક જ સમયે કુટુંબ અને વ્યવસાય બંનેનું સંચાલન કેવી રીતે કરવું? (How to manage both family and business at the same time?) આ એવી વસ્તુઓ પણ છે જે મહિલાઓ ગૂગલ પર સર્ચ કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Google search, Married woman

    આગામી સમાચાર