Home /News /eye-catcher /મહિલાએ એક સાથે સર્વ કર્યા 15થી વધુ બીયરના ગ્લાસ, વીડિયો જોઈ તમે પણ કહેશો 'વાહ'

મહિલાએ એક સાથે સર્વ કર્યા 15થી વધુ બીયરના ગ્લાસ, વીડિયો જોઈ તમે પણ કહેશો 'વાહ'

મહિલાનો વીડિયો વાયરલ

Viral Video : સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા રહે છે જેમાંથી કેટલાક હેરાન કરવા વાળા પણ હોય છે. એવો જ આજકાલ એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈ લોકો હેરાન રહી ગયા છે.

    અજબ ગજબ: આજનો જમાનો સોશિયલ મીડિયા ઈન્ટરનેટ છે. જ્યાં બધા પ્રકારની વસ્તુઓ મળી રહે છે, ખરાબ હોય કે સારી. એવી જ રીતે દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક ભાવુક કરવા વાળા હોય તો કેટલાક ચોંકાવનારા. દુનિયામાં ટેલેન્ટેડ લોકોની કમી નથી અને તેઓ પોતાનો ટેલેન્ટ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાને બતાવે છે. આવો જ એક ટેલેન્ટેડ મહિલાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ યુઝર્સ દંગ રહી ગયા કે અને વીડિયો ખુબ જોવામાં આવી રહ્યો છે.

    આ વીડિયોમાં એક મહિલા પોતાનું કામ ખુબ સારી રીતે કરી રહી છે અને ફૂલ ઝડપ સાથે. સામાન્ય રીતે હોટેલ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ભીડ વધુ હોય છે અને ઓર્ડર પહોંચાડવામાં ખુબ સમય લાગી જાય છે એવામાં આ મહિલા પોતાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી રહી છે. આ મહિલાને એક જ સમયમાં લગભગ 15થી વધુ બીયરના ગ્લાસ સર્વ કરતી જોઈ શકાય છે, જેને જોઈ યુઝર્સ વિચારમાં પડી ગયા છે.










    View this post on Instagram






    A post shared by LADbible (@ladbible)





    યુઝર્સ રહી ગયા દંગ


    જ્યાં એક વ્યક્તિ આટલું બધું સામાન એકસાથે નથી ઉઠાવી સકતી ત્યારે આ મહિલા પોતાની સ્કિલ્સથી હેરાનીમાં મૂકી રહી છે. વીડિયોમાં મહિલાને એક સાથે 15થી વધુ ગ્લાસ લઇ જતા જોઈ શકાય છે. વીડિયો લેન્ડ બાઇબલ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને મિલિયન્સમાં વ્યુ મળ્યા છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ મહિલાના ખુબ વખાણ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Social media, Trending

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन