Home /News /eye-catcher /

VIRAL VIDEO: 10 ફૂટના અજગર સાથે રમતો જોવા મળ્યો 2 વર્ષનો છોકરો, Video જોઈને થઈ જશો સ્તબ્ધ!

VIRAL VIDEO: 10 ફૂટના અજગર સાથે રમતો જોવા મળ્યો 2 વર્ષનો છોકરો, Video જોઈને થઈ જશો સ્તબ્ધ!

2 વર્ષનો છોકરો ખતરનાક સાપ સાથે રમતો જોવા મળ્યો. Video Viral

Toddler Playing with Python: સામાન્ય રીતે સાપ (snake) જોઈને જ લોકો ભાન ગુમાવી નાખે છે, પરંતુ વાયરલ વીડિયોમાં (Viral Video on Social Media)માં એક 2 વર્ષનો છોકરો વિશાળકાય અજગર સાથે મજા કરતો જોવા મળે છે. વીડિયો જોઈને તમને આશ્ચર્ય પણ થશે અને ડર પણ લાગશે.

વધુ જુઓ ...
    હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (Viral Video On Social Media) જેમાં એક નાનું બાળક અજગર (Python Toddler Video) સાથે બેફિકર રમી રહ્યું છે. વીડિયો જોયા બાદ કોઈના પણ ઘબકારા વઘી શકે છે. બાળક વિશાળ અજગર (Toddler Playing with Python Video) સાથે રમતો જોવા મળી રહ્યો છે.

    આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. વીડિયો સાથેના કેપ્શન અનુસાર, આ વીડિયો ઇન્ડોનેશિયા (Indonesia News)નો છે. 30 સેકન્ડની આ ક્લિપ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે અને વિચાક કરશો કે જો અજગર જરા પણ ગુસ્સે થયો તો આ બાળકનું શું થશે. ત્યાં જ નિર્ભય બાળક અજગર સાથે આરામથી રમવામાં વ્યસ્ત છે.








    View this post on Instagram






    A post shared by طبیعت (@nature27_12)






    વિડીયો જોઈને ચોંકી જશો તમે
    નાનો છોકરો લગભગ 10 ફૂટ લાંબો અને ભારે અજગર સાથે રમી રહ્યો છે, જાણે કે તે રમકડું હોય. વીડિયો જોવાથી કોઈના પણ ધબકારા વધી શકે છે, પરંતુ બાળક નિર્ભય છે. વિડિયો ક્લિપમાં અજગર પણ બાળકને હળવાશથી જકડતો હોય તેવું લાગે છે, પરંતુ બાળક તેની ચુંગાલમાંથી આરામથી છટકી જાય છે અને જઈને તેનું ફન પકડે છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં રહીને મકાન માલિકે રાજસ્થાનમાં ઘરમાં થતી ચોરીને અટકાવી, જાણો અજીબ આઈડિયા વિશે

    લોકોએ કહ્યું, "કોઈ આને રોકો!"
    આ ડરામણો વીડિયો nature27_12 નામના ઇન્સ્ટાગ્રામ (Instagram Reels) એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અપલોડ કર્યાના કલાકોમાં જ આ વીડિયો લગભગ 8,000 વખત જોવામાં આવ્યો છે. લોકો સતત તેના પર તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

    આ પણ વાંચો: OMG! કિશોરને ઈન્સ્ટાગ્રામ પર ફાંસીનું રીલ્સ બનાવવું પડ્યું ભારે, પગ લપસ્યો અને ગયો જીવ

    જે વીડિયો શૂટ કરે છે તેને યુઝર્સ ગાળો આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, "આ એક બેજવાબદાર વલણ છે. બાળકને હટાવવાને બદલે વીડિયો શૂટ કરવામાં આવી રહ્યો છે."અન્ય એક યુઝરે લખ્યું: "તેને માતાપિતાની મૂર્ખતા કહો કે બીજું કંઈક... તમારા બાળકને મરવા માટે છોડી દીઘુ છે. તેમને તેની જરૂર નથી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG News, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર