Viral Video : આ મહિલાનો વીડિયો જોઇ અનેક લોકોનું મગજ ચકરાઇ ગયું છે!

News18 Gujarati
Updated: January 13, 2020, 12:51 PM IST
Viral Video : આ મહિલાનો વીડિયો જોઇ અનેક લોકોનું મગજ ચકરાઇ ગયું છે!
Jax Kranitz

અનેક લોકો આ મહિલાની ફ્લેક્સિબિલિટીના કાયલ છે.

  • Share this:
સોશિયલ મીડિયા (Social Media) પર નીતનવા વીડિયો આવતા રહે છે. અને તે વીડિયોમાંથી કેટલાક જોઇને આપણું મગજ પણ ચકરાવે ચડે છે કે કેવી રીતે આ વીડિયો બનાવ્યો હશે. બસ આવો જ વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં મહિલાએ એક જ પળમાં કંઇ તેવું કર્યું છે કે તમને પણ થશે ખરેખરમાં આવું થાય! આ મહિલા જિમનાસ્ટ છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 8 જાન્યુઆરીએ એક વીડિયો નાંખી લોકોને અચરજમાં મૂકી દીધા. આ વીડિયોમાં મહિલાએ પોતાના અન્ય મિત્રોને આવું જ કરવાની ચેલેન્જ આપી છે. પણ વીડિયો દેખતા લાગતું નથી કે આ કરવું એટલું પણ સરળ છે.

આ મહિલાનું નામ છે Jax Kranitz અને તેનો આ વીડિયો 5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને 38 હજાર લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. આ વીડિયોમાં લખ્યું છે કે ન્યૂ પ્લેક્સ ચેલેન્જ. અને જે લોકોએ આ વીડિયો જોયો છે તે કહે છે આવી ચેલેન્જ તો થાય.

Jax પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક્સસાઇઝનો વીડિયો શેર કરતી રહેતી હોય છે. અને તેમાં અનેક વાર તે પોતાના શરીરને તેવી રીતે તોડી મરોડી દે છે કે લોકો પણ તેના શરીરની આ લચકની જોઇને તેના કાયલ થઇ જાય છે.




 




View this post on Instagram




 

new flex challenge??? Tag a friend that you think can do this💁🏻‍♀️ • • Follow on Tik Tok @jax_kranitz for more videos!!


A post shared by jax (@jax.kranitz) on






આ બીજા વીડિયોમાં તમે આવું જ કંઇક જોવા મળશે. અનેક લોકો આ મહિલાની ફ્લેક્સિબિલિટીના કાયલ છે. અને તેણે આ માટે વખાણી પણ ચૂક્યા છે.
First published: January 13, 2020, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading