VIRAL VIDEO:દીકરાને સબક શીખવાડવા મા એ કાતરથી કરી દીધો પોતાની જ જીભમાં છેદ

News18 Gujarati
Updated: October 23, 2019, 1:24 PM IST
VIRAL VIDEO:દીકરાને સબક શીખવાડવા મા એ કાતરથી કરી દીધો પોતાની જ જીભમાં છેદ
આવી જ એક વિચિત્ર ઘટના બની ન્યૂયૉર્કમાં, જ્યાં એક મા એ પોતાના બાળકને ડરાવવા માટે એક ખતરનાક પ્રેન્ક કર્યો.

આવી જ એક વિચિત્ર ઘટના બની ન્યૂયૉર્કમાં, જ્યાં એક મા એ પોતાના બાળકને ડરાવવા માટે એક ખતરનાક પ્રેન્ક કર્યો.

  • Share this:
પહેલાના જમાનામાં જ્યારે પેરેન્ટ્સ પોતાના બાળકોને સમજાવવું હોય કે કોઈ ખરાબ આદત છોડાવવી હોય તો તે ફક્ત ઉંચા અવાજે ખીજાતા. તે બાદ બાળકો જોતે જ પોતાની ભૂલો સમજી જતા. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. આ સાથે બાળકોને સમજાવવાની રીત પણ બદલાઈ ગઈ છે. હવે પેરેન્ટ્સ બાળકોને કંઈક અલગ રીતે જ ડરાવવા કે સમજાવવા લાગ્યા છે. આવી જ એક વિચિત્ર ઘટના બની ન્યૂયૉર્કમાં, જ્યાં એક મા એ પોતાના બાળકને ડરાવવા માટે એક ખતરનાક પ્રેન્ક કર્યો.

મોં માં નકલી જીભ મૂકી
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ન્યૂયૉર્કમાં પહેનારી મા રેને જૉનસને પોતાના બાળકો સાથે ગણાં જ નિર્દયી ભાવથી પ્રેન્ક કરતી નજરે આવી રહી છે. તેણે મોં માં એક નકલી જીભ મૂકેલી છે. જેમાં તે છેદ કરવા માટે કાતર ભોંકી દે છે. તે બાદ તે દુખાવાથી પીડાઈને જમીન પર પડી જાય છે. એ રાહ જોતા જોતા કે તેમના બાળકો સ્કૂલથી આવીને તેમની મદદ કરે. આ પ્રેન્કના માધ્યમથી તે તેમના બાળકોના રિએક્શન જોવા ઈચ્છતી હતી. તો હવે તમે જ જોઈ લો આ વીડિયોમાં એક મા એ તેના બાળકો માટે આવો પ્રેન્ક શા માટે કર્યો અને આ ઘટના જોઈ બાળકોની હાલ તકેવી થઈ ગઈ હતી.....



સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ તેજી થી વાયરલ તઈ રહ્યો છે.

ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ
Loading...

Facebook ના ફાઉન્ડર Mark Zuckerberg પાસે છે આ ખૂશ થઈ જવાય તેવી ચીજ

દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો
First published: October 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...