રેસ્ટોરન્ટમાં કામ કરનાર કર્મચારીએ કિચનની ગંદકીને કારણે કર્યુ FB LIVE, માલિકે લીધો બદલો

News18 Gujarati
Updated: July 26, 2018, 11:23 AM IST
રેસ્ટોરન્ટમાં કામ કરનાર કર્મચારીએ કિચનની ગંદકીને કારણે કર્યુ FB LIVE, માલિકે લીધો બદલો

  • Share this:
અમેરિકાના ડેટ્રોયોટ શહેરમાં એક રેસ્ટોરન્ટની દુકાન અને કિચન પર ગંદકી ફેલાવવાનો વિડિયો ફેસબુક પર લાઇવ કરનાર એક મહિલા કર્મચારીને નોકરીમાંથી હાથ ધોવા પડયા છે.

છોકરીનું નામ શકિતા શિમરે છે તેમણે જણાવ્યું હતું કે મેનેજરે તેને નોકરીમાંથી કાઢી નાખી હતી કારણ કે તે ફેસબુક પર ગંદકીનો લાઇવ વિડિયો પોસ્ટ કરી રહી હતી. આ વિડિયોમાં ફ્રીઝરમાં ખુલ્લા કન્ટેનરમાં ચિકન જોવા મળી રહ્યુ છે, ફરીથી ઉપયોગ માટે રાખવામાં આવેલા કન્ટેનર અને ફ્લોર પર કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે.


20 વર્ષની શીમરે જણાવ્યું કે કોકોરોચ જોવાથી તેણે બુમો પાડી હતી, જેને લઇ મેનેજરે તેના પર ભડક્યો હતો અને ત્યારબાદ તેને વિડિયો બનાવ્યો.
First published: July 26, 2018, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading