Video: રસ્તો પસાર કરી રહ્યો હતો 10 ફુટનો અજગર પછી થયુ આવું

Video: રસ્તો પસાર કરી રહ્યો હતો 10 ફુટનો અજગર પછી થયુ આવું
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    સોશિયલ મીડિયા પર બ્રાઝિલનો વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે 10 ફુટનો લાંબો અજગર રસ્તા પર બીજી તરફ જતા નજર આવી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે લોકોએ તેમની કારને રોકી દીધી જેથી તે રસ્તો ઓળંગી શકે. તે જ સમયે કેટલાક લોકો તેમની કારમાંથી નીકળી અજગરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

    સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બ્રાઝિલના હાઇવે પર આ બનાવ બન્યો. રસ્તા પર ગાડીઓ ઝડપથી પસાર થઇ રહી હતી ત્યારે લોકોની નજર તે અજગર પર પડી અને તમામ લોકો કારને રોકીને તે અજગરને બીજી તરફ જવા માટે જગ્યા આપી હતી, વાયરલ થઇ રહેલા આ વીડિયોને 20 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 30 હજાર યસેર મળી ચુક્યા છે. આ ઘટના 23 એપ્રિલની હતી.



    આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.આ ઘટના બ્રઝિલના આંતરરાષ્ટ્રીય માર્ગ બીઆર-364 પર બની.
    First published:April 27, 2019, 16:13 pm