Home /News /eye-catcher /Snake Video: સૂતેલી મહિલાના મોંમાં 4 ફૂટ લાંબો સાપ ઘૂસ્યો, ડોક્ટરોએ ડરતા ડરતા કાઢ્યો બહાર!

Snake Video: સૂતેલી મહિલાના મોંમાં 4 ફૂટ લાંબો સાપ ઘૂસ્યો, ડોક્ટરોએ ડરતા ડરતા કાઢ્યો બહાર!

મહિલા સૂઈ રહી હતી અને દર સમજીને એક મોટો સાપ તેના મોંમાં ઘુસી ગયો.

Doctor pulled up 4 feet long snake from woman's mouth: સાપને જોવાથી નાના મોટા દરેક વ્યક્તિ ડરી જાય છે. પરંતુ વિચારો જો સૂતી વખતે કોઈ સાપ મહિલાના મોઢામાં ઘૂસી જાય તો શું કરી શકાય.

    Snake Pulled Out Of Woman’s Mouth: નાના હોય કે વડીલ સૌ કોઈ સાપના નામથી ડરી જાય છે. સાપના વિચાર માત્રથી ફફડાટ ફેલાઈ જાય છે. સૂતી વખતે જો કોઈના વાળ કે કપડામાં સાપ (Snake Sighting) ઘૂસી જાય તો પણ વાત પચી જાય છે, પરંતુ જો કોઈ સાપ (Snake Enters into Woman’s Mouth) કોઈના મોંમાં પહોંચી જાય અને તેને ખબર પણ ન પડે, તો વાત થોડી વિચિત્ર થઈ જાય છે. આવું જ એક મહિલા સાથે થયું હતું અને તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને તમે ચોક્કસ પણે ચોંકી ઉઠશો.

    સૂતેલી મહિલાના મોંમાં સાપ ઘૂસી ગયો


    મહિલા ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી અને તેને ખબર પણ ન હતી કે એક મોટો સાપ તેના મોઢામાં તેને દર સમજીને ઘુસી ગયો. જ્યારે આ વાતની ખબર પડી તો ડોક્ટરે તેને સખત મહેનત કરીને બહાર કાઢ્યો. મહિલાના મોંમાં (Doctor pulled up 4 feet long snake from woman’s mouth) થી સાપ કાઢ્યા બાદ ડૉક્ટરને પણ ડર હતો કે કદાચ તે તેમને ડંખ મારી દેશે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા બેભાન પડી છે અને ડૉક્ટર તેના મોંમાં ખાસ લાકડી નાખીને સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધીમે ધીમે જ્યારે ડૉક્ટરે મહિલાના મોંમાંથી સાપ કાઢ્યો ત્યારે પોતે ડૉક્ટરના ડરથી પરસેવો છૂટી ગયો હતો. સાપ કાઢતા કાઢતા ડોક્ટર પોતે ડરી જાય છે.





    આ પણ વાંચો: લગ્નમાં કપલને કેક ખવડાવવાના નામે માણસે વટાવી હદ

    વીડિયો જોઈને રુંવાટા ઉંચા થઈ જશે


    આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FascinateFlix નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે 4 ફૂટ લાંબો સાપ સૂતી વખતે મહિલાના મોંમાં ઘૂસી ગયો હતો, જેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ વિડિયો 11 સેકન્ડનો છે પણ તમને આશ્ચર્યથી ભરી દેશે. લાખો લોકોએ આ જોયું છે અને તેઓ માત્ર એ જાણવા માંગે છે કે મહિલાના મોંમાં સાપ કેવી રીતે ઘૂસ્યો?
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Snake, Trending, Viral videos

    विज्ञापन
    विज्ञापन