OMG! લગ્નમાં પૈસા આપી બોલાવામાં આવે છે મહેમાન, કારણ જાણીને તમે હસી જશો!

પ્રતિકાત્મક તસવીર

viral news:એક એવો દેશ છે જ્યાં મહેમાનોને લગ્નમાં (Paid Guest for Wedding) બોલાવવા માટે પૈસા આપવા પડે છે. આ એટલા માટે છે કારણ કે, મહેમાનો જેટલા વધુ હશે, તેટલું તેમનું સામાજિક વર્તુળ (Big Social Circle) મોટુ દેખાશે.

  • Share this:
    viral news: કોરોનાવાયરસ(Coronavirus)ના કારણે હાલમાં લગ્નમાં (Inviting guests to the wedding) ઓછા લોકોને આમંત્રિત કરવાનુ ચલણ ચાલી રહ્યુ છે. લગ્નમાં (marriage) ઓછા લોકોમાં કોને બોલાવવા અને કોને નહિ? જે મોટી સમસ્યા ભારતમાં (Indian wedding) છે પરંતુ એક એવો દેશ છે જ્યાં મહેમાનો (Paid Guest on Wedding)ને લગ્નમાં પૈસા આપી બોલાવવા પડે છે.

    આપણા દેશમાં લગ્નએ જીવન (Wedding Party)નો એક મોટો ઉત્સવ છે. લગ્નમાં ઘણા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવે છે, તેથી મહેમાનોની લીસ્ટમાં કોને શામેલ કરવા અને કોને નહિ, તે એક મોટી મૂંઝવણ છે.

    જોકે, એક એવો દેશ છે જ્યાં મહેમાનોને લગ્નમાં (Paid Guest for Wedding) બોલાવવા માટે પૈસા આપવા પડે છે. આ એટલા માટે છે કારણ કે, મહેમાનો જેટલા વધુ હશે, તેટલું તેમનું સામાજિક વર્તુળ (Big Social Circle) મોટુ દેખાશે.

    લગ્ન એમતો બે લોકો વચ્ચેનુ બંઘન છે પરંતુ આ પ્રસંગે પરિવારનો સામાજિક દરજ્જો (Social Status) પણ દર્શાવે છે. દક્ષિણ કોરિયા (South Korea)ના લોકો માટે લગ્નની પાર્ટીમાં જેટલા લોકો વઘુ તેટલી સમાજમાં તેમની લોકપ્રિયતા વઘુ હોવાનો પુરાવો માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-મહિલાઓ જરા સંભાળીને! સુરતઃ Diwaliની સફાઈ કરતા મહિલા ત્રીજા માળેથી પટકાઈ, live મોત થયું CCTVમાં કેદ

    લોકો અહીં પરિવાર અને મિત્રોની મોટી શ્રેણી બતાવવા માટે મહેમાનોને ભાડે લેવાથી શરમાતા નથી (Wedding Guest Hiering) તમને જાણીને આશ્ચર્ય થશે કે આ હેતુ માટે એજન્સીઓ પણ ચલાવવામાં આવે છે.

    એજન્સીઓ લગ્નના મહેમાનો આપે છે ભાડેથી
    દક્ષિણ કોરિયામાં એજન્સીઓ લગ્નના મહેમાનોનો આપવાનો વ્યવસાય ચલાવી રહી છે. આ બિઝનેસ અંતર્ગત બજારમાં એવી ઘણી એજન્સીઓ છે જે લગ્ન માટે મહેમાનોને ભાડા પણ પૂરા પાડે છે. આ મહેમાનો બીલકુલ એવી એક્ટીંગ કરે છે અને લગ્નમાં એવી રીતે અભિનય કરે છે જાણે કે તેઓ પરિવારના નજીકના સંબંધીઓ હોય.

    આ પણ વાંચોઃ-સુરતનો ચોંકાવનારો કિસ્સો! ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી, બાળકનો પિતા કોણ પરિવાર અને પોલીસ મૂંઝવણમાં

    હાગાઇક ફ્રેન્ડ્સ(Hagaek Friends)જેવી ઘણી એજન્સીઓ બનાવટી મહેમાનો પ્રદાન કરવામાં પરફેક્ટ છે, જે લગ્નમાં ખાલી બેઠકો ભરે છે. કોરોના પરના પ્રતિબંધો વચ્ચે આ એજન્સીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ હવે તેમનો ધંધો પાછો આવી ગયો છે કારણ કે લગ્નની મોટી મોસમ ફરી જામી છે.

    આ પણ વાંચોઃ-shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી

    પહેલેથી જ કરાવવાની હોય છે ગેસ્ટબુકિંગ
    અગાઉ દક્ષિણ કોરિયામાં 99થી વધુ લોકો સમારોહમાં ભાગ લઈ શકતા નોહતા પરંતુ હવે આ સંખ્યા વધારીને 250 કરવામાં આવી છે. એજન્સી ઓપરેટરો કહે છે કે, પ્રતિબંધો સમાપ્ત થયા પછી તેમને ડબલ કોલ મળી રહ્યા છે. અગાઉ લોકોને જ્યારે 5-10 ભાડાના મહેમાનો જોઈતા હતા, હવે તેમને 20-25 મહેમાનો જોઈએ છે.

    આ પણ વાંચોઃ-shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી

    મહેમાનોને હવે સંપૂર્ણ રસી લીઘી હોવી જરૂરી છે, કારણ કે સરકારના નિયમો પ્રમાણે માત્ર 49 લોકોને રસી વિના સામાજિક મેળાવડામાં હાજરી આપી શકે છે. એક મહેમાન લગ્નમાં ભાડે લેવા માટે $20 એટલે કે લગભગ 1,500 રૂપિયા લે છે. જે લોકો આવું કરે છે તેઓ કહે છે કે તે ખૂબ જ આનંદદાયક છે.
    Published by:ankit patel
    First published: