Home /News /eye-catcher /Viral: વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા 21 ફૂટ લાંબા crocodileનું stressને કારણે મૃત્યુ! જીવતી ગળી ગયો હતો 12 વર્ષની બાળકી

Viral: વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા 21 ફૂટ લાંબા crocodileનું stressને કારણે મૃત્યુ! જીવતી ગળી ગયો હતો 12 વર્ષની બાળકી

લોલોંગ, જેણે 2012 માં સૌથી મોટા ખારા પાણી (Biggest salt water crocodile guiness world records) ના મગરના માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો, તે સપ્ટેમ્બર 2011માં પકડાયો હતો. તે

લોલોંગ (Lolong crocodile) નામનો મગર ઘણો પ્રખ્યાત છે. જો કે તેની સાથે જોડાયેલી ઘટનાઓ 10 વર્ષ જૂની છે, પરંતુ હાલમાં જ આ મગર (Biggest salt water crocodile) સાથે જોડાયેલા ફોટા સોશિયલ મીડિયા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની ચર્ચાઓ ફરી શરૂ થઈ હતી.

વધુ જુઓ ...
    દુનિયામાં આવા અનેક અજીબોગરીબ પ્રાણી (Weird Animals)ઓ છે, જેનો ડર બીજા પ્રાણીઓની સાથે સાથે માણસોની અંદર પણ છે. આવું જ એક પ્રાણી છે મગર (crocodile). જો તમે પ્રાણી સંગ્રહાલયના બંધ પાંજરામાં પણ મગર જોશો તો તમને પણ એટલો જ ડર લાગશે. તમે મગર સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા સમાચાર સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને એક એવા મગર (Crocodile dead due to stress) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે તણાવને કારણે પોતાનો જીવ ગુમાવ્યો.

    લોલોંગ મગર નામનો મગર ઘણો પ્રખ્યાત છે. જો કે આને લગતી ઘટનાઓ 10 વર્ષ જૂની છે, પરંતુ હાલમાં જ આ મગર સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા સાઇટ Reddit પર એક ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેના પછી તેની ચર્ચાઓ ફરી શરૂ થઈ હતી.

    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, લોકોએ રેડિટ પર લોલોંગ વિશે ચર્ચા કરી. આ પ્રાણી 21 ફૂટ લાંબો (21 feet long crocodile) હતો અને તે વિશ્વનો સૌથી મોટો ખારા પાણીનો મગર હતો. પરંતુ તેમના મૃત્યુનું કારણ તદ્દન વિચિત્ર હતું. અહેવાલો અનુસાર લોલોંગનું મૃત્યુ તણાવના કારણે થયું હતું.

    આ પણ વાંચો : Viral: એરપોર્ટ પર 3 ‘મહિલાઓ’ની ધરપકડ, ચહેરા પરથી માસ્ક હટાવતા જ લોકોના પગ નીચેથી સરકી ગઈ જમીન!

    બનાવ્યો હતો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
    લોલોંગ, જેણે 2012 માં સૌથી મોટા ખારા પાણી (Biggest salt water crocodile guiness world records) ના મગરના માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો, તે સપ્ટેમ્બર 2011માં પકડાયો હતો. તે એટલો તણાવમાં આવી ગયો હતો કે ફેબ્રુઆરી 2013માં તે ફિલિપાઈન્સમાં તેના પ્રાણી સંગ્રહાલયમાં ઊંધો મળી આવ્યો હતો. તેનું પેટ ખૂબ જ સૂજી ગયું હતું અને તેણે જીવ ગુમાવ્યો હતો. એવું કહેવાય છે કે પ્રાણીએ ફંગલ ઇન્ફેક્શનથી તણાવની ફરિયાદ કરી હતી.

    આ પણ વાંચો : Viral: એ ગામ જ્યાં 30 વર્ષથી નથી પ્રવેશ્યો એક પણ પુરૂષ, છતાં એકાએક જ મહિલા થઈ જાય છે ગર્ભવતી!

    નાની બાળકીનો લીધો હતો જીવ
    હવે અમે તમને લોલોંગ સાથે જોડાયેલી સૌથી ભયાનક વસ્તુ વિશે જણાવીએ, જેના કારણે તેને પકડીને પિંજરામાં કેદ કરવામાં આવ્યો હતો. ફિલિપાઈન્સના બુનાવાન શહેરમાં મગરે એક માછીમારને મારીને ખાધો હોવાના અહેવાલ છે. પરંતુ તેનાથી ભયાનક ઘટના ત્યારે બની જ્યારે મગર પકડાયાના બે વર્ષ પહેલા જીવે 12 વર્ષની બાળકીને ઉઠાવી ખાઈ લીઘું હતું તેનું માથું. ત્યારબાદ શોધ અને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મગર પકડાયા બાદ ઈકો ટુરીઝમ પાર્કનું આકર્ષણ બની ગયું હતું. દૂર દૂરથી લોકો તેને જોવા આવતા હતા. મળતી માહિતી મુજબ, મૃત્યુના લગભગ 1 મહિના પહેલા મગરે ખોરાક છોડી દીધો હતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Crocodile, OMG News, Shocking news, Viral news, અજબગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन