શાકભાજીમાંથી એવી વસ્તુ નીકળી કે મહિલાના ઉડી ગયા હોશ, જુઓ Video

 • Share this:
  અનેકવખત તમે કાચા લીલા શાકભાજીની અંદર જંતુઓ જોયાં હોય છે, પરંતુ શાકભાજીમાં જે જંતુઓ હોય છે તે અન્ય શાકભાજીમાં પણ જોવા મળે છે. આવી રીતે, કોબિઝ જેવા દેખાતા લીલા શાકભાજીમાથી એવી વસ્તુ નિકળી કે બજારમાંથી ઘરે શાકભાજી લઇને પહોંચેલી મહિલાના ઉડી ગયા હોશ.

  બ્રિટનના કોર્નવોલ, રહેનાર એક મહિલા સુપરમાર્કેટમાં શાકભાજી લેવા ગઇ હતી, તેણે એક લીલાપાંદડા વાળુ પેકેટ ખરીધુ. જ્યારે મહિલા પેકટ ખોલ્યુ તો સંપૂર્ણપણે તે આશ્ચર્યચકિત થઇ ગઇ.

  આ પેકેટની અંદર નાનો દેડકો છે તેની અંદર દેડકો આમ-તેમ ફરી રહ્યો છે. આ મહિલાનું નામ શેવોવન ટોલપૂટ છે જે એક શાકાહારી ખોરાક ખાય છે.


  શેવોવને તેના ટ્વિટર પર એક વીડીયો અપલોડ કર્યો હતો, જેમાં તે નાના દેડકાને બતાવી રહી છે. શેવોવન કહે છે કે જ્યારે તેણે દેડકો જોયો ત્યારે, તેના પતિ પર ખુબ જ ગુસ્સે થઇ હતી.

  શેવોવન સમજાવે છે કે તે લીલા પાદડાવાળુ શાકભાજી ડિસ્કાઉન્ટ સુપરમાર્કેટના અલ્ડીથી ખરીધુ હતુ . આ દ્રશ્ય સામે આવ્યાં બાદ, અલ્ડીએ શેવોવન પાસે માફી માગી હતી અને જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે દેડકો આ લીલા પાંદડાની વચ્ચે કેવી રીતે આવ્યો.
  Published by:Bhoomi Koyani
  First published: