Home /News /eye-catcher /

ખોપડી અને મગજ વગર પણ જીવે છે આ માસૂમ!

ખોપડી અને મગજ વગર પણ જીવે છે આ માસૂમ!

કુદરતનો કરિશ્મા અપરંપાર છે. યૂએસમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જીવન માટે કેટલાક અંગો હોવા આવશ્યક છે. જેમાં મગજ મહત્વનું છે. પરંતુ યૂએસમાં એક આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખોપડી અને મગજ વગરના એક બાળકનો.

કુદરતનો કરિશ્મા અપરંપાર છે. યૂએસમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જીવન માટે કેટલાક અંગો હોવા આવશ્યક છે. જેમાં મગજ મહત્વનું છે. પરંતુ યૂએસમાં એક આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખોપડી અને મગજ વગરના એક બાળકનો.

  • IBN7
  • Last Updated :
અમદાવાદ# કુદરતનો કરિશ્મા અપરંપાર છે. યૂએસમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જીવન માટે કેટલાક અંગો હોવા આવશ્યક છે. જેમાં મગજ મહત્વનું છે. પરંતુ યૂએસમાં એક આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખોપડી અને મગજ વગરના એક બાળકનો.

USમાં જન્મેલા બ્રેંડન અને બ્રિટની બુયલનો દિકરો જેક્સોન એક અનોખો અને વિચિત્ર છે. જેક્સોન ગર્ભથી ન્યૂરલ ટ્યૂબ બિમારીથી પીડિત છે, જેને અનસેફલી કહેવામાં આવે છે. આ એક એવી બિમારી છે, જેમાં બાળક મગજ અને ખોપડીના અમુક ભાગોના વગર જન્મે છે.

ગર્ભમાં આ બાળકની બિમારી અંગે જ્યારે ડૉક્ટરોને ખબર પડી તો, તેઓએ બાળકના માતા-પિતાને એબોર્શન કરાવવાની સલાહ આપી હતી. પરંતુ આ બાળકે જ્યારે ઓગસ્ટમાં પોતાનું એક વર્ષ પુરૂ કર્યું તો ડૉક્ટરો પણ હેરાન થઇ ગયા હતા.

આ બિમારીમાં બાળક ખોપડી અને મગજના મોટા ભાગના હિસ્સા વગર પણ જીવિત છે. યૂ-ટ્યૂબમાં અપલોડ થયેલા આ વીડિયોમાં જેકસોન ન માત્ર બોલતો નજર આવે છે, પરંતુ તે ચાલી ફરી પણ રહ્યો છે. જેને જોઇને જેકસોનના માતા-પિતા પણ ખૂબજ ખુશ નજર આવી રહ્યાં છે.
First published:

Tags: US, અજબગજબ, જન્મ, બાળક, બિમારી, વિચિત્ર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन