VIRAL: આ અંકલનો ડાન્સ જોઇ તમને ગોવિંદા યાદ આવી જશે...!

News18 Gujarati
Updated: May 31, 2018, 5:43 PM IST
VIRAL: આ અંકલનો ડાન્સ જોઇ તમને ગોવિંદા યાદ આવી જશે...!
મે સે ના મીના સે ના સાકી સે... આ સોન્ગ પર ડાન્સ કરે છે. આ ફિલ્મનું નામ છે 'ખુદગર્ઝ'.

મે સે ના મીના સે ના સાકી સે... આ સોન્ગ પર ડાન્સ કરે છે. આ ફિલ્મનું નામ છે 'ખુદગર્ઝ'.

  • Share this:
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે જે વીડિયો છે. જે વીડિયો એક લગ્ન પ્રસંગ સમયનો છે. લગ્નની સંગીત સંધ્યામાં એક અંકલ અને આંટી ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં અંકલની ડાન્સિંગ સ્ટાઇલનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. મે સે ના મીના સે ના સાકી સે... આ સોન્ગ પર ડાન્સ કરે છે. આ ફિલ્મનું નામ છે 'ખુદગર્ઝ'.

આ ફિલ્મમાં ગોવિંદા અને નિલમ જોવા મળે છે. આ સોન્ગ એક સમયનું સુપર હિટ સોન્ગ હતું અને તે સોન્ગ પર આ અંકલનો ડાન્સ દિલ ખુશ કરી દેનારો છે.

First published: May 31, 2018
વધુ વાંચો
अगली ख़बर