Home /News /eye-catcher /માત્ર 6 વર્ષના બાળકો પણ બાંધી શકે છે સંબંધ, અહીં લગ્ન પછી પણ લોકો બદલી શકે છે પાર્ટનર

માત્ર 6 વર્ષના બાળકો પણ બાંધી શકે છે સંબંધ, અહીં લગ્ન પછી પણ લોકો બદલી શકે છે પાર્ટનર

Trobriand tribe

Trobriand island: પાપુઆ ન્યૂ ગિનીના ટ્રોબ્રાન્ડ ટાપુ પર રહે છે, જ્યાં રહેતા લોકોને વિશ્વના સૌથી ખુલ્લા વિચારોવાળા લોકો માનવામાં આવે છે. જ્યાં વર્જીનિટી નામનો કોઈ કોન્સેપ્ટ નથી. ત્યાં 6 વર્ષના બાળકો પણ સેક્સ માણી શકે છે.

  દુનિયામાં હજુ પણ ઘણી જનજાતિઓ રહે છે, જે પોતાની જૂની રીતો અપનાવીને આગળ વધી રહી છે. આ જનજાતિના લોકો હજી પણ જૂની માન્યતાઓને અનુસરે છે અને અન્ય લોકો શું કહે છે તેની પણ તેમને પરવા નથી. આવી જ એક જનજાતિ પાપુઆ ન્યૂ ગિનીના ટ્રોબ્રાન્ડ ટાપુ પર રહે છે, જ્યાં રહેતા લોકોને વિશ્વના સૌથી ખુલ્લા વિચારોવાળા લોકો માનવામાં આવે (Most broad minded people in the world) છે.

  ડેઇલી મેઇલ ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ટ્રોબ્રિએન્ડ આઇલેન્ડ દક્ષિણ પેસિફિકના સોલોમન સમુદ્રમાં વસે છે, જે પાપુઆ ન્યૂ ગિનીનો સત્તાવાર (Trobriand island, Papua New Guinea) ભાગ છે. આ ટાપુ પર રહેતા લોકોને ટ્રોબિયર્ડ ટ્રાઇબના લોકો (Trobriand tribe) કહેવામાં આવે છે. આ જનજાતિના લોકોના મંતવ્યો એકદમ ખુલ્લા છે. આ લોકો શારીરિક સંબંધો કે તેનાથી સંબંધિત પાસાઓને ટૈબૂ માનતા નથી. અહીં છોકરીને તેની વર્જિનિટીથી જજ કરવામાં આવતી નથી, તેથી તે છોકરો હોય કે છોકરી, તેઓ લગભગ 6 વર્ષની ઉંમરથી (6 year old children physical relationship) એકબીજા સાથે શારિરીક સંબંધ બનાવવાનું શરૂ કરી દે છે.

  આ પણ વાંચો: કોંગ્રેસ વસ્તી નિયંત્રણ બિલ લાવી હોત, તો મારે ચાર બાળક ન હોત, હું અટકી ગયો હોત: અભિનેતા રવિ કિશનનું વિવાદિત નિવેદન

  પતિ-પત્ની બદલી શકે છે પાર્ટનર

  છોકરીઓને સંબંધો બાંધવાનું અને એ જ ઉંમરમાં બાળકો પેદા કરવાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આ જનજાતિના લોકો આ બાબતો પર એટલા ખુલ્લા વિચારો ધરાવે છે કે અહીં ગામમાં બુકુમાટુલા નામના ખાસ ઘર બનાવવામાં આવે છે, જ્યાં અવિવાહિત યુગલો જઈ શકે છે અને સંબંધ બનાવી શકે છે. જનજાતિના લોકોમાં લગ્ન પહેલા સંબંધ બાંધવો જરા પણ અયોગ્ય માનવામાં આવતો નથી કે તેના પર કોઈ પ્રતિબંધ પણ નથી. લગ્ન પહેલાં તો ઠીક પણ અહીં લગ્ન પછી પણ પતિ-પત્ની ગમે ત્યારે પોતાના પાર્ટનરને બદલી શકે છે. અવિવાહિત યુવતી કે અન્ય કોઈની પત્ની ગર્ભવતી બને તો પણ માતા-પિતા બાળકોનું ધ્યાન રાખે છે, કારણ કે અહીં એવું માનવામાં આવે છે કે પુરુષનું કામ સ્ત્રીને મેટરનિટી સુખ આપવાનું હોય છે, બીજા બધાના પિતા બલોમા એટલે કે એક વૃદ્ધ પુરુષની આત્મા છે, જે તેમના ભગવાન પણ છે.  " isDesktop="true" id="1296531" >

  આ જનજાતિની વધુ એક ખાસિયત

  અહીં એક બીજી ખાસિયત પણ છે. જો બે ગામ વચ્ચે કોઇ પણ પ્રકારનો ઝઘડો કે ભેદ હોય તો તેનો ઉકેલ ક્રિકેટની રમત દ્વારા જ આવે છે. આ લોકો પર અંગ્રેજોનું રાજ રહ્યું છે, તેથી લોકો ક્રિકેટ વિશે જાણે છે. એટલું જ નહીં કેળાના પાનનો ઉપયોગ રૂપિયા તરીકે થાય છે. 50 પાંદડાનો અર્થ છે 100 રૂપિયા.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन
  विज्ञापन