Home /News /eye-catcher /શું તમે ક્યારેય બુલડોઝર કે બાંધકામના મોટા સાધનોથી રસોઈ બનતા કે કોઈ પંડિતને ફિલ્મી ગીતોના શ્લોકમાં લગ્ન કરાવતા જોયા છે? જુઓ મજેદાર Viral Videos

શું તમે ક્યારેય બુલડોઝર કે બાંધકામના મોટા સાધનોથી રસોઈ બનતા કે કોઈ પંડિતને ફિલ્મી ગીતોના શ્લોકમાં લગ્ન કરાવતા જોયા છે? જુઓ મજેદાર Viral Videos

Viral Videos

Ajab Gajab Viral Videos: ઇન્ટરનેટની દુનિયામાં આપણી સામે દરરોજ અજીબો-ગરીબ વસ્તુઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણે આપણું હાસ્ય રોકી શકતા નથી. વાયરલ વિડિયોઝ (Comedy Viral Videos) ની દુનિયામાં રોજ નવા નવા દેશ-વિદેશમાંથી અલગ અલગ પ્રકારના વિડિયોઝ આવતા રહે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Ajab Gajab Viral Videos: ઇન્ટરનેટની દુનિયામાં આપણી સામે દરરોજ અજીબો-ગરીબ વસ્તુઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણે આપણું હાસ્ય રોકી શકતા નથી. વાયરલ વિડિયોઝ (Comedy Viral Videos) ની દુનિયામાં રોજ નવા નવા દેશ-વિદેશમાંથી અલગ અલગ પ્રકારના વિડિયોઝ આવતા રહે છે. અમુક વિડીયો આપણેને ઊંડી આચરજમાં મૂકી દે છે તો અમુક વિડિયોઝ તો આપણેને હસવીને લોટ પોત કરી દે છે. આજે અહી તમારી સામે એવા જ રમૂજી વાયરલ વિડિયોઝ લઈ આવ્યા છીએ કે જેને જોઈને તમે પોતાની હસીને રોકી નહીં શકો. તો ચાલો જોઈએ આ Comedy Viral Videos  ભંડારામાં રસોઈ કેવી રીતે બને છે તે તમે અનેકવાર જોયું હશે, પણ અમે તમને બતાવીશું કે કેવા સાધનનો ઉપયોગ કરી મધ્યપ્રદેશના એક ભંડારામાં રસોઈ બનાવવામાં આવે છે. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો

  દૂરથી દેખાતા બુલડોઝર, કોંક્રિટ માટેનું મિક્ષર મશીન, કામમા મશગૂલ દેખાતા લોકો, આ દ્રશ્યો જોઈને આપણને કદાચ તેવું લાગશે હશે કે અહી જોરદાર કામ ચાલે છે. પરંતુ થોડા નજીક જઈને જોઈશું તો ખ્યાલ આવશે કે અહી તો ઈમારત નહી પણ રસોઈ બની રહી છે. અંહી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભંડારા માટે રસોઈ બનાવવામાં આવી રહ છે. અને તે પણ બુલડોઝર અને કોંક્રિટ મિક્ષર મશીનની મદદથી. જેમાં અનેક કિલો પૈાઆ અને સોઝી મિલાવીને નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને તે પણ મિક્ષર મશીનની અંદર. આવો ભંડારો અને આવો નાસ્તો કદાચ તમે કયાંય જોયો નહી હોય પણ મિક્ષર મશીનમાં બનેલો નાસ્તો કેવો હશે તે હવે ના પૂછતાં, જુઓ વિડીયો

  માર્કેટમાં હવે એક નવા પંડિત આવ્યાં છે, જે લગ્નમાં સંસ્કૃત શ્લોકના ઉચ્ચાર કરવાના ગીતોનો ઉચ્ચાર કરી લગ્ન કરાવે છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  માર્કેટમાં આ નવા પંડિત આવ્યાં છે, જે શ્લોકોના બદલે ગીતોના માધ્યમથી લગ્ન કરાવી રહ્યાં છે, હવે સાંભળો હાથમાં હાથ કેવી રીતે શબ્દોનો ઉચ્ચાર કરીને મિલાપ કરાવી રહ્યાં છે. અને સાત જન્મોની કસમ કેવી રીતે લેવડાવે છે તે સાંભળો
  લગ્ન કરાવવા માટે આમ તો 3થી ચાર કલાકની લાંબી વિધી હોય છે. જેવો રિવાજ તેવો તેટલો જ સમય થતો હોય છે, સંસ્કૃતના શ્લોક ગણીવાર લોકોને સમજના પણ આવે, પણ આ નવો પ્રયોગ લોકોને માફક આવી જાય તો નવાઈ નહી. અને આવા પ્રયોગમાં પરંપરા ભૂલાઈ જાય નહી તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

  પાકિસ્તાનનો વાયરલ થયેલો એક વીડિયોને લઈને અનેક ચર્ચા શરૂ થઈ છે, શું છે તે વીડિયોમાં અવાો જોઈએ

  બે વ્યકિત ગદર્ભને કેવી રીતે બસના છાપરા પર કેવી રીતે ચઢાવે છે, તેમની તાકાતના પણ જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે, એક માણસ આખા ગદર્ભને કેવી રીતે તેની પીઠ પર મુકીને બસના છાપરા પર બેસાડે છે, ગદર્ભને આમ તો કયાંક લઈ જઈ રહ્યાં છે.  પણ આ રીતે. ગદર્ભનો વજન કેટલો હોય શકે તે સૌ કોઈને ખબર છે, તેમ છતાં બસની જોડે લાકડાની સીડી મુકી છે, એક વ્યકિત ગદર્ભને ખભે બેસાડયો છે, સપોર્ટમાં પાછળ એક વ્યકિત છે, ગદર્ભને ગળામાંથી પાછુ એક દોરડુ બાંધ્યું છે, એક બાદ એક સીડી ચઢી માણસ ગદર્ભને છાપરા પર લઈ જઈ રહ્યો છે , ઉપર એક વ્યકિત બીજો ઉભો છે, ઉપર ચઢતાં જ જાણે જગ જીત્યા હોય તેમ લોકો તાળીઓ પાડી રહ્યાં છે, પાકિસ્તાની ગધાથી વાયરલ થયેલો આ વીડિયો હાલ સૌ કોઈને હસાવી રહ્યો છે.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन
  विज्ञापन