આ વૃક્ષની પાસે જતા નહીં, તેમાં ભૂત રહે છે!

Parthesh Nair | IBN7
Updated: January 4, 2016, 4:26 PM IST
આ વૃક્ષની પાસે જતા નહીં, તેમાં ભૂત રહે છે!
બે યુવકોએ એક એવા વૃક્ષનો વીડિયો ઉતાર્યો છે, જેનું પડ અંદરથી સળગી રહ્યું છે. એટલું જ નહીં, તે પુરી રીતે ઉભુ છે અને તેમાં ખૂબજ નાની બે તિરાડ છે. જેના કારણે લોકોની નજર તે વૃક્ષમાં પડતી નથી, પણ બન્ને યુવક જ્યારે, તે વૃક્ષ પાસેથી પસાર થયા તો, તેઓને થોડી ગરમીનો અહેસાસ કર્યો, અને જ્ચારે ધ્યાનથી જોયુ, તો તેમની પાછળ ઉભેલું વૃક્ષ અંદરથી આગ ઓકતું હતુ.

  • IBN7
  • Last Updated: January 4, 2016, 4:26 PM IST
  • Share this:
કોલંબસ# બે યુવકોએ એક એવા વૃક્ષનો વીડિયો ઉતાર્યો છે, જેનું પડ અંદરથી સળગી રહ્યું છે. એટલું જ નહીં, તે પુરી રીતે ઉભુ છે અને તેમાં ખૂબજ નાની બે તિરાડ છે. જેના કારણે લોકોની નજર તે વૃક્ષમાં પડતી નથી, પણ બન્ને યુવક જ્યારે, તે વૃક્ષ પાસેથી પસાર થયા તો, તેઓને થોડી ગરમીનો અહેસાસ કર્યો, અને જ્ચારે ધ્યાનથી જોયુ, તો તેમની પાછળ ઉભેલું વૃક્ષ અંદરથી આગ ઓકતું હતુ.

તેમાથી ખૂબજ ઓછી જ્વાળા નિકળી રહી હતી. આ વૃક્ષ અમેરિકાના રાજ્ય ઓહિયોના ડેફિએન્સનું છે. જે ટોલેટો શહેરથી 60 કિમી દૂર છે. બન્ને યુવક જંગલ તરફથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમને આ વૃક્ષ દેખાયું. બન્ને યુવકે આ વૃક્ષનો વીડિયો બનાવી અને વીડિયો શેયરીંગ વેબસાઇટ પર અપલોડ કર્યો છે. તેઓએ, 21 ડિસેમ્બરે આ વીડિયો અપલોડ કર્યો હતો, ત્યારથી લઇને આજ સુધી આશરે અઢી લોકો આ વીડિયો નિહાળી ચૂક્યા છે.

આ વીડિયો અંગે લોકોએ તમામ પ્રકારની કોમેન્ટ્સ પણ આપી છે. જેમાં ઘણા લોકોનું કહેવું છે કે, આ વૃક્ષ ભૂતોનું ઘર છે. કેમ કે, સામાન્ય રીતે આવું થવું સંભવ જ નથી, કે વગર મોટી તિરાડ અને આગ લાગેલા કોઇ વૃક્ષ આ રીતે બળી શકે અને લાંબા સમયથી બળી રહ્યું હોય. ઘણા લોકોએ આ વૃક્ષને ડેવિલ ટ્રી ગણાવ્યું, તો એક વ્યક્તિએ તે વૃક્ષને 'હેલિસ્તાન' નામ આપ્યું છે.
First published: January 4, 2016, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading