VIDEO: લાલ લિપ્સટિકનો આ ઉપાય આંખો નીચેનાં કાળા ડાઘા કરશે દૂર

Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 5:27 PM IST
VIDEO: લાલ લિપ્સટિકનો આ ઉપાય આંખો નીચેનાં  કાળા ડાઘા કરશે દૂર
જો તમારે પણ આંખો નીચે કાળા ડાઘા છે અને તમે તેને છુપાવવા માંગો છો તો તમારા માટે આ ટિપ્સ ઘણી જ કામ લાગે તેવી છે.
Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 5:27 PM IST
જો તમારે પણ આંખો નીચે કાળા ડાઘા છે અને તમે તેને છુપાવવા માંગો છો તો તમારા માટે આ ટિપ્સ ઘણી જ કામ લાગે તેવી છે. લાલ લિપ્સ્ટિકનો ઉપયોગ કરીને તમે તમારી આંખો નીચેનાં ડાર્ક સર્કલ છુપાવી શકો છો. એટલું જ નહીં પાર્ટીમાં તમારા ચહેરા પરનાં કોઇ જ ડાઘ ધબ્બા પણ નજર નહીં આવે..

જોઇ લો મે જાતે જ આ વીડિઓ.

First published: October 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर