OMG: આ મહિલા દરરોજ ખાય છે 2 કિલો રેતી

આ વૃદ્ધ મહિલા દરરોજ 2 કિલો રેતી ખાઈ જાય છે.

News18 Gujarati
Updated: November 10, 2018, 3:50 PM IST
OMG: આ મહિલા દરરોજ ખાય છે 2 કિલો રેતી
આ વૃદ્ધ મહિલા દરરોજ 2 કિલો રેતી ખાઈ જાય છે.
News18 Gujarati
Updated: November 10, 2018, 3:50 PM IST
ભારત એક એવો દેશ છે જ્યાં અનોખી વસ્તુઓના કિસ્સાઓ લોકોને રોજ સાંભળવા કે જાણવા મળે. જો કે, અમુક વસ્તુઓ એવી હોય છે જેને સામાન્ય માનવીઓ ખાઈ પણ ન શકે.
ઉત્તરપ્રદેશના બનારસમાં રહેલી 78 વર્ષની વૃદ્ધ મહિલા, જેણે રોજ રેતી ખાવાનો શોખ છે.

આ મહિલાનું નામ કુસુમાવતી છે. તેણી પાછલા 63 વર્ષથી દરરોજ 2 કિલો રેતીનો ડોઝ લે છે. જો તેને રેતી ન આપવામાં આવે તો તેણી બેચેન થવા લાગે છે. મહિલાના પેટમાં ખાધેલી રેતી પચી પણ જાય છે. ઉપરાંત આનાથી શરીરમાં કોઈ નુકશાન પણ નથી થતું.

ખરેખર, આ વૃદ્ધ મહિલાને રેતી ખાવાની ટેવ 15 વર્ષની હતી ત્યારે પડી. જયારે તે નાની હતી ત્યારે પેટમાં દુખાવાને કારણે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોકટરે તેને અડધા ગ્લાસ દુધમાં બે ચમચી રેતી નાખી પીવાનું કહ્યું. બસ, ત્યારથી જ આ ટેવ પડી ગઈ.



ડોકટર્સનું માનવું છે કે રેતી ખાધા બાદ પણ તેમની પાચન શક્તિ નોર્મલ રહે છે. તેમને કોઈ બીમારી નથી. હવે આ મહિલાને એક વ્યસન થઇ ગયું છે. જો આ રેતી ન ખાઈ તો તેને કોઈ કામમાં મન જ નથી લાગતું.
Loading...

 
First published: November 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...