માત્ર 15 સેકન્ડમાં વેંચાઈ ગયું રોયલ એનફિલ્ડનું આ બાઈક, જાણો કેમ?

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 16, 2017, 9:20 AM IST
માત્ર 15 સેકન્ડમાં વેંચાઈ ગયું રોયલ એનફિલ્ડનું આ બાઈક, જાણો કેમ?
13 ડિસેમ્બરે જ્યારે તેનું વેંચાણ શરૂ કરવામાં આવ્યું તો માત્ર 15 સેકન્ડમાં...

13 ડિસેમ્બરે જ્યારે તેનું વેંચાણ શરૂ કરવામાં આવ્યું તો માત્ર 15 સેકન્ડમાં...

  • Share this:
રોયલ ઈનફિલ્ડની સ્ટેલ્થ બ્લેક 500 મોટરસાઈકલ માત્ર 15 સેકન્ડમાં ઓનલાઈન વેંચાઈ ગયું. રોયલ એનફિલ્ડેપોતાના સ્ટેલ્થ બ્લેક 500 મોટરસાઈકલના લિમિટેડ એડિશનની 15 યુનિટ્સને ઓનલાઈન વેચવાની જાહેરાત કરી હતી.

કેમ 15 સેકન્ડમાં વેંચાઈ ગઈ?


સપ્ટેમ્બરમાં 'ફાઈટ અગેંસ્ટ ટેરર રાઈડ' હેઠળ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના 15 જવાનોએ 8000 કિલોમીટરની મુસાફરી આ બાઈક પર કરી હતી. જ્યારે આ 15 મોટરસાઈકલને ઓનલાઈન વેંચવા માટે મુક્યા તો માત્ર 15 સેકન્ડની અંદર તેનું બુકિંગ અને વેંચાણ થઈ ગયું.

13 ડિસેમ્બરે જ્યારે તેનું વેંચાણ શરૂ કરવામાં આવ્યું તો માત્ર 15 સેકન્ડમાં રૂ. 1,90,000ની સ્પેશ્યલ રકમમાં મોટરસાઈકલ વેંચાઈ ગઈ.
First published: December 15, 2017, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading