કેમ ચરકટનો અઠ્ઠો ટ્વિટર થઈ રહ્યો છે ટ્રેન્ડ? જાણીને મગજ ચકરાવે ચઢી જશે

News18 Gujarati
Updated: November 20, 2018, 11:07 AM IST
કેમ ચરકટનો અઠ્ઠો ટ્વિટર થઈ રહ્યો છે ટ્રેન્ડ? જાણીને મગજ ચકરાવે ચઢી જશે
પત્તાની કેટમાં ચરકટનાં અઠ્ઠા અંગે કરાયેલ એક ટ્વિટ આખી દુનિયામાં વાયરલ થતુ જાય છે.
News18 Gujarati
Updated: November 20, 2018, 11:07 AM IST
પત્તાની રમત માટે કહેવામાં આવે છે કે તેના કાર્ડથી વધારે સંખ્યા તેનાથી રમાતી રમતોની છે. પત્તાની કેટમાં ચરકટનાં અઠ્ઠા અંગે કરાયેલ એક ટ્વિટ આખી દુનિયામાં વાયરલ બનતુ જાય છે.

આ ટ્વિટમાં લોકોએ એવી તેવી વાત પર ધ્યાન આપવા કહ્યું કે જેને હજારો લોકોને શોકમાં મુકી દીધા. લોકો ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહી રહ્યાં છે કે તેમણે પહેલી વાર જ આ વાત ધ્યાને આવી છે.

પ્લિંક નામના ટ્વિટર યૂઝરે પહેલી વાર આ ટ્વિટ કરી અને લખ્યું, 'કઇ ઊંમરમાં તમે પહેલી વાર ચરકટના અઠ્ઠામાં 8 જોયો હતો?'


Loading...જો તમે ધ્યાનથી આ પત્તાને જુઓ તો તમને પણ વચ્ચે 8 દેખાય છે.જો તમે તો પણ આઠ નથી જોઇ શકતા તો કેટલાક ટ્વિટર યૂઝરે તમારી મદદ કરી છે.અત્યાર સુધી હજારો લોકો આને લાઇક અને શેર કરી રહ્યાં છે.અનેક લોકો આની પર મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.તો તમે પણ વિચારો કે તમે છેલ્લે ક્યારે ચરકટના અઠ્ઠાની અંદર આઠ લખેલું જોયુ હતું.
First published: November 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...