Home /News /eye-catcher /Video: સિગારેટ પીતા શખ્સનો વીડિયો વાયરલ, એક સાથે 15 પી ગયો; હકીકત જાણીને ચોકી જશો

Video: સિગારેટ પીતા શખ્સનો વીડિયો વાયરલ, એક સાથે 15 પી ગયો; હકીકત જાણીને ચોકી જશો

એકસાથે 15 સિગરોટ પીતા યુવકનો વીડિયો વાયરલ

Viral Video: અત્યારે હાલ તો વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ ધુમ્રપાનને શાહીદ કપૂરથી એક કે બે કદમ નહી પરંતુ બહુ જ આગળ વધારતો નજરે પડી રહ્યો છે. જ્યાં ફિલ્મ કબીર સિંહમાં શાહીદ કપૂર એક સાથે બે સિગારેટ પીવે છે. ત્યાં આ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ એક હાથમાં એક સાથે 15 સિગારેટ પીતો દેખાઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે નશાને ખરાબ ટેવ માનીએ છીએ. જો કે, નશો કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ આજકાલ એવો ટ્રેન્ડ છે કે, માણસો નશાને સ્વેગના રૂપમાં લે છે અને નશાની કેદમાં જકડાઈ રહ્યા છે. હકીકતમાં સામન્ય જનતા ફિલ્મોમાં દેખાતા હીરોને પોતાનું રોલ મોડલ માને છે. પરંતુ જ્યારે ફિલ્મના પાત્રો જ ફિલ્મમાં નશાને પ્રોત્સાહન આપે છે, ત્યારે આપણા સમાજ પર પણ તેની અસર થાય છે.

    કબીર સિંહ ફિલ્મની નકલ કરતો દેખાયો શખ્સ


    એક ફિલ્મ આવી હતી કબીર સિંહ જેમાં પાત્ર હંમેશા નશામાં જ રહે છે. આ પાત્ર લોકોમાં ઘણું જ લોકપ્રિય થયુ હતું. લોકોના પાત્રની નકલ કરતા કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હાલમાં જ એક શખ્સનો વીડિયો વાયરલ થયો, જેમાં તે કબીર સિંહના શાહીદ કપૂરની સિગરેટ પીવાની સ્ટાઈલને કોપી કરી રહ્યો છે.








    View this post on Instagram






    A post shared by Sk Majhar (@sk.majhar.773)






    આ પણ વાંચોઃપ્રેમી સાથે ભાગી રહેલી યુવતીનો માતાએ પીછો કરી પકડી લીધી, જાણો પછી શું થયું

    શખ્સ એક સાથે 15 સીગારેટ પી ગયો


    અત્યારે હાલ તો વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ ધુમ્રપાનને શાહીદ કપૂરથી એક કે બે કદમ નહી પરંતુ બહુ જ આગળ વધારતો નજરે પડી રહ્યો છે. જ્યાં ફિલ્મ કબીર સિંહમાં શાહીદ કપૂર એક સાથે બે સિગારેટ પીવે છે. ત્યાં આ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ એક હાથમાં એક સાથે 15 સિગારેટ પીતો દેખાઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ OMG! પગારમાં પૈસા નહીં સોનુ ઓફર કરી રહી છે કંપની, જાણો તેની પાછળનું કારણ

    યૂજર્સ પણ પ્રતિભાવ આપવામાં પાછળ નથી


    આ વીડિયોએ યૂજર્સને ચોકાવી દીધા છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. 2.5 મિલિયન લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે અને 42 હજાર લોકો દ્રારા આ વીડિયોને પસંદ કરવામાં આવ્યો છે. વીડિયોને જોઈને યૂજર્સ આ શખ્સકને નવા જમાનાનો કબીર સિંહ તો કેટલાક યૂજર્સ તેને સિગારેટ બાબા કહીને બોલાવી રહ્યા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Instagram, Video, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन