આ છે દુનિયાને આશ્ચર્યજનક કરનાર સ્ટંટ, જેને જોઇને તમારૂ હૃદય પણ કંપી ઉઠશે

News18 Gujarati
Updated: July 12, 2018, 9:41 AM IST
આ છે દુનિયાને આશ્ચર્યજનક કરનાર સ્ટંટ, જેને જોઇને તમારૂ હૃદય પણ કંપી ઉઠશે
News18 Gujarati
Updated: July 12, 2018, 9:41 AM IST
તમે કોઈ ફિલ્મમાં હિરો કે એકટરને  સ્ટંટ કરતા જોયા હશે અને તમે આ સ્ટંટ કરતા વીડિયો ફિલ્મમાં જુઓ છો તો તમે અચકાતા નથી કારણ કે આ બાબત દરેક વ્યક્તિને જાણે છે કે ફિલ્મોમાં સ્ટન્ટ્સ વાસ્તવિક નથી.

આ સ્ટંટનો ફિલ્મમાં ડાયરેક્ટર મશીન અને કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, પરંતુ જો ફિલ્મોમાં કોઇ માણસને હચમચાવી દેનાર વાત કરવામાં આવે, તો આજે અમે તમને કેટલાંક એવા સ્ટંટ વિશે વાત કરીએ કે જે કોઈ કમ્પ્યુટર ટેકનીક અને મશીન વગર કરવામાં આવ્યા છે.

તમે આ વીડિયોમાં આ લોકોને જોઈ શકો છો કે આવા લોકો ગગનચુંબી બિલ્ડીંગ ઉપર, બિલ્ડિંગના કિનારે અદભૂત સ્ટન્ટ કરી રહ્યા છે. આ લોકોને જોઇને તમે પણ ડરી જશો.

પણ આ લોકોના ચહેરા પર એટલા ડરામણા સ્ટંટ કરતા પણ તેમને પડવાનો કોઇ ડર લાગતો નથી. આ ગગનચુંબી બિલ્ડીંગ પર જઈને આ લોકો એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ પર જાય છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બિલ્ડીંગ ઉપર માત્ર ચઢીને સ્ટંટ નહીં, પરંતુ તેના શરીરને ઉલટા કરીને નીચે તરફ પણ જોઈ રહ્યા છે. સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ લોકોને ઉપરથી પડવાનો ડર પણ લાગતો નથી.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...