OMG: આ દેશમાં ચાલે છે ઉલટી રેલગાડી

News18 Gujarati
Updated: May 24, 2018, 4:27 PM IST
OMG: આ દેશમાં ચાલે છે ઉલટી રેલગાડી
News18 Gujarati
Updated: May 24, 2018, 4:27 PM IST
આજ સુધી રેલગાડીને પાટા પર સીધી ચાલતી જોઇ હશે પણ શુ તેમે એવુ જોયુ છે જે કે ટ્રેન પાટા પર નથી ચાલતી અને સીધી પણ નથી ચાલતી. તમે વિચારી રહ્યાં હશો કે આવુ કેવી રીતે બની શકે છે, પરંતુ આ સત્ય છે કે જર્મનીમાં ઉપરતલમાં એક હેંગિંગ ટ્રેન ચાલે છે, આ રેલ ઉલટી ચાલે છે. જે કોઇપણ તેને પહેલી વખત જુએ છે તો તેને જોઇને આશ્ચયચકિત થઇજાય છે,



13.3 કિ.મીની સુધી ચાલનારી ટ્રેન લગભગ 20 સ્ટેશન પર રોકાય છે. અહીં આવનારા પ્રવાસીઓ આ રેલવેમાં બેસીને તેમની યાત્રાને યાદગાર બનાવે છે. જેમાં સફર કરવું પણ ખૂબ રોમાંચિત છે.



આ ટ્રેનમાં બેસીને સમગ્ર શહેરની દૃશ્ય જોઇ શરાય છે, તે વિશ્વની સૌથી જૂની મોને રેલ કહેવાય છે. વીજળીથી ચાલનારી આ ટ્રેન જમીનથી 39 ફીટ ઊંચાઇ પર ચાલે છે.

 
First published: May 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...