OMG! ચોરીના ઇરાદે યુવતીએ એક નહીં બે નહીં નવ નવ જીન્સ પહેર્યા અને પછી ....
News18 Gujarati Updated: November 22, 2019, 10:51 PM IST

પકડાયેલી યુવતીની તસવીર
દુકાનમાં ચોરી કરવાના ઈરાદા સાથે એક યુવતીએ એક પછીએક એમ નવ જીન્સ પહેર્યા હતા. જોકે સુરક્ષા ગાર્ડને શક થતાં તેને પકડી હતી અને તેની તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી
- News18 Gujarati
- Last Updated: November 22, 2019, 10:51 PM IST
સામાન્ય રીતે દુકાનોમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલી મહિલાઓ દુકાનદારનું ધ્યાન ભટકાવીને વસ્તુઓ છૂ કરી જતી હોય છે. આવા અનેક વીડિયો વાયરલ પણ થતાં હોય છે. મહિલાઓ સાડીના પાલવમાં છૂપાવી કે અન્ય રીતે વસ્તુઓની ચોરી કરતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
તાજેતરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં દુકાનમાં ચોરી કરવાના ઈરાદા સાથે એક યુવતીએ એક પછીએક એમ નવ જીન્સ પહેર્યા હતા. આ વીડિયો (video viral) સોશિયલ મીડિાયમાં (social media) ભારે વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ-2 ફૂટના પાકિસ્તાનીને મળી 6 ફૂટની ખૂબસૂરત દુલ્હન, Viral videoજોકે સુરક્ષા ગાર્ડને શક થતાં તેને પકડી હતી અને તેની તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આ વીડિયો ઉપર લોકો અનેક પ્રકારની ટિપ્પણીઓ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો વેનેજુએલાનો છે, જેમાં મહિલા પકડાઈ ગઈ છતાં પણ પોતાની સફાઈ આપતી દેખાઈ છે. પરંતુ વૉશરૂમમાં લઈ જઈને તેની તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાએ કુલ નવ જીન્સ પહેરી રાખ્યા હતા. જેમાંથી આઠ એ દુકાનના હતા. ત્યારબાદ મહિલા સાથે કડક પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ
આ પણ વાંચોઃ-સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો ત્યારબાદ કોઈ અન્ય સામાન ચોરી ન થયો હોવાની સામે આવું હતું. મહિલાએ કાળા અને વાદળી રંગના જીન્સની જ ચોરી કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેણે પહેલીવાર જ આવા પ્રકારની ચોરી કરી હતી. મહિલાની ધરપકડ કરવામાં આવી છે કે નહીં એ જાણી શકાયું નથી. પરંતુ મહિલાનો આ વીડિયો ખુબજ શૅર થઈ રહ્યો છે.
તાજેતરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં દુકાનમાં ચોરી કરવાના ઈરાદા સાથે એક યુવતીએ એક પછીએક એમ નવ જીન્સ પહેર્યા હતા. આ વીડિયો (video viral) સોશિયલ મીડિાયમાં (social media) ભારે વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ-2 ફૂટના પાકિસ્તાનીને મળી 6 ફૂટની ખૂબસૂરત દુલ્હન, Viral videoજોકે સુરક્ષા ગાર્ડને શક થતાં તેને પકડી હતી અને તેની તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આ વીડિયો ઉપર લોકો અનેક પ્રકારની ટિપ્પણીઓ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો વેનેજુએલાનો છે, જેમાં મહિલા પકડાઈ ગઈ છતાં પણ પોતાની સફાઈ આપતી દેખાઈ છે. પરંતુ વૉશરૂમમાં લઈ જઈને તેની તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાએ કુલ નવ જીન્સ પહેરી રાખ્યા હતા. જેમાંથી આઠ એ દુકાનના હતા. ત્યારબાદ મહિલા સાથે કડક પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ
આ પણ વાંચોઃ-સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો
Loading...
Loading...