આશ્ચર્ય જનક ઘટના! સેક્સ દરમિયાન પોઝિશન બદલી રહી હતી મહિલા, કંઈક એવું થયું કે મહિલાને મારી ગયો લકવો

આશ્ચર્ય જનક ઘટના! સેક્સ દરમિયાન પોઝિશન બદલી રહી હતી મહિલા, કંઈક એવું થયું કે મહિલાને મારી ગયો લકવો
પ્રતિકાત્મક તસવીર

સેક્સ કરતા સમયે કપલ પોતાના હોશ ખોઈ બેઠું હતું ત્યારે સેક્સ કરતા સમયે તેમનો બેડ તૂટી ગયો હતો.

 • Share this:
  બ્રિટનઃ સામાન્ય રીતે લોકો લાઈફને એન્જોય કરવા માટે શરીરસુખ (sex) ઉપર વધારે ભાર આપતા હોય છે. શરીરસુખને વધારે માણવા માટે અલગ અલગ પોઝિશનો પણ વાપરતા હોય છે. પરંતુ ક્યારેક શરીરસુખમાં અખતરા કરવા નુકસાન કરક સાબિત થતાં હોય છે. આવી જ એક ઘટના બ્રિટનના (Britain couple) કપલ સાથે બની હતી. બ્રિટનના એક કપલને આવી પોઝિશન બદલવી ભારે પડી હતી. શરીરસુખ માણવામાં કપલ એટલું બધું એક્સાઈટ થઈ ગયું હતું કે આ સમયે બેડ તૂટી પડ્યો હતો. પતિને પ્રથમ દ્રષ્ટીએ આ એક ફની ઘટના લાગી હતી. પરંતુ જ્યારે મહિલાને લકવો મારી જવાની જાણ થતાં ઘટનાની ગંભીરતા સમજાય છે.

  બ્રિટનથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક કપલ સાથે સેક્સ કરતા સમયે અજીબ ઘટના ઘટી હતી. દક્ષિણ પૂર્વી ઈંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં એક કપલ સેક્સ કરતા સમયે એટલું એક્સાઈટેડ થઈ ગયું હતું કે, તેની સાથે દર્દનાક ઘટના ઘટી હતી. આ ઘટનાના કારણે મહિલાના શરીરને લકવો મારી ગયો હતો.  મળતી માહિતી પ્રમાણે જ્યારે સેક્સ કરતા સમયે કપલ પોતાના હોશ ખોઈ બેઠું હતું ત્યારે સેક્સ કરતા સમયે તેમનો બેડ તૂટી ગયો હતો. બેડ તૂટવાના કારણે મહિલા જમીન ઉપર પટકાઈ હતી. જોન માર્શલ જણાવે છે કે પહેલા તો તેમને આ પરિસ્થિતિ ઉપર હસવું આવ્યું હતું પરંતુ પાછળથી મહેસૂસ કર્યું કે આ કેટલી ગંભીર બાબત હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

  આ ઘટના બાદ કપલે બેડ બનાવનારી કંપની ઉપર કેસ ઠોકી દીધો હતો. જ્યારે આ કેસની લંડન હાઈકોર્ટમાં સુનાવણી થઈ તો સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે બેડ એ સમયે તૂટ્યો જ્યારે કપલ બેડ ઉપર સેક્સ કરી રહ્યું હતું. અને મહિલા પોઝિશન બદલી રહી હતી.

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

  આ પણ વાંચોઃ-

  આ અંગે જોન માર્શલે જજને જણાવ્યું કે ક્લેયરના પડવા બાદ હું હસીને તેને ઊભા થવા માટે કહી રહ્યો હતો. પરંતુ તે ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પલંગમાંથી પડ્યા બાદ તેના કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે આ દુર્ઘટના બેડની ખામીના કારણે થઈ હતી. જેને થોડા સપ્તાહ પહેલા જ ખરીદ્યો હતો.  ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં ક્યારેક ફની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓ સાંભળની આપણું હસવું નીકળી જતું હોય છે. પરંતુ ઈંગ્લેન્ડના કપસ સાથે બનેલી આ ઘટના એક તબક્કે તો પહેલા હસવું આવી જાય પરંતુ ત્યારબાદ મહિલાને પહોંચેલી ઈજા અંગે જાણ્યા બાદ ઘટનાની ગંભીરતા સમજાય છે.
  Published by:ankit patel
  First published:October 19, 2020, 21:51 pm

  टॉप स्टोरीज