Home /News /eye-catcher /કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ મેળવવાનો અદ્ભુત આનંદ! બીચ પર જઈને મોડેલ ઉતાર્યા કપડાં

કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ મેળવવાનો અદ્ભુત આનંદ! બીચ પર જઈને મોડેલ ઉતાર્યા કપડાં

ફેમસ મોડલ એલિઝાબેથ હર્લીને બૂસ્ટર ડોઝ મળ્યો, તેની ઉજવણી એવી હતી કે ઘણા લોકોના મોં ખુલ્લા રહી ગયા. (તસવીર- Instagram/elizabethhurley1)

Corona Vaccine Booster Dose: કોરોના વાયરસના નવા વેરિએન્ટ(Coronavirus New Variant Omicron)ના આગમન બાદ સાવચેતી અને નિવારણ (Precautions for Corona) પર ફરી એકવાર વાતો થઈ રહી છે. બ્રિટેન (British Model)માં લોકોને કોરોનાને રોકવા માટે રસી (Covid-19 Booster Dose)નો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
કોરોના વાયરસ (Coronavirus), ઓમિક્રોન (Coronavirus New Variant Omicron)ના લેટેસ્ટ વેરિએન્ટના આગમન સાથે વિશ્વના તમામ દેશોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ છે. બ્રિટેન (Coronavirus in Britain)માં 30 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોને કોરોના વાયરસથી બચવા માટે બુસ્ટર ડોઝ (Covid-19 Booster Dose) પણ આપવામાં આવી રહ્યા છે. દરમિયાન બ્રિટનની પ્રખ્યાત મોડેલ અને ટીવી અભિનેત્રી એલિઝાબેથ હર્લી( Elizabeth Hurley)ને બુસ્ટર ડોઝ મળતાં તે ખુશ થઈ ગઈ હતી. જેની ઉજવણી હાલમાં હેડલાઇન્સ બની રહી છે.

ડેઇલી સ્ટારે અહેવાલ આપ્યો હતો કે, એલિઝાબેથ હર્લી કોરોનાથી સ્વતંત્રતાની ઉજવણી માટે બુસ્ટર ડોઝ લગાવ્યા બાદ સીધી દરિયાકિનારે ગઈ હતી. તે બીચ પર ગઈ અને બોલ્ડ ફોટોશૂટ (Bold Photoshoot After Vaccination) કર્યું. 56 વર્ષીય લિઝ હર્લી ખુલ્લા આકાશ નીચે સુંદર લાગે છે, પરંતુ તેની બોલ્ડનેસની ચર્ચાઓ પણ સામાન્ય બની રહી છે.

આ પણ વાંચો: અજાણ્યા પુરુષ સાથે રોમેન્ટિક હોલિડે પર વિદેશ ગઈ મહિલા, પરત ફર્યા બાદ મળ્યો ઝટકો

કપડાં ઉતારીને મનાવી ખુશી
જ્યારે લિઝ હર્લી બીચ પર પહોંચે છે ત્યારે તે સફેદ રંગના ગાઉનમાં હોય છે. ધીરે ધીરે પોતાના પોઝથી તે પહેલા પોતાનું ગાઉન ઉતારે છે અને પછી બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવવા લાગે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાતે જ આ તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું - મેં આજે કોવિડ બુસ્ટર લઈ લીધું છે. લાખો લોકોને તેમની પોસ્ટ ગમી અને હજારો લોકોએ તેના પર ટિપ્પણી કરી. તેમણે આ પોસ્ટ દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને બુસ્ટર ડોઝ લેવાની કરવાની પ્રેરણા પણ આપી છે.




આ પણ વાંચો: Gymમાં ‘ઠરકી’ પુરુષોને દૂર રાખવા મહિલાએ બનાવ્યો અદભુત Idea, હવે દૂરથી જ કરી દે છે સલામ

લોકોએ કરી દિલ ખોલીને તારીફ
લિઝ હર્લીના ઇન્સ્ટાગ્રામ પર 2.2 મિલિયન ફોલોઅર્સ છે અને તેમણે તેમની આ પોસ્ટ પર જોરદાર ટિપ્પણી કરી છે. જ્યારે કોઈએ તેમને પોતાના અનુભવ વિશે પૂછ્યું તો કેટલાક લોકોએ તેના લુકની પ્રશંસા કરી. હાલમાં યુકેમાં કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 30 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે જેથી ઓમિક્રોન વેરિએન્ટ દેશને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે અને સમયસર તેને નિયંત્રિત કરી શકાય.
Published by:Riya Upadhay
First published:

Tags: Booster Dose બુસ્ટર ડોઝ, Ccoronavirus, અજબગજબ, ઓમિક્રોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन