OMG!લગ્નના 10 દિવસમાં દુલ્હન નીકળી 8 મહિનાની ગર્ભવતી, દુલ્હાના ઉડી ગયા હોશ

દુલ્હનની પ્રતિકાત્મક તસવીર

uttar pradesh news:દુલ્હા પક્ષનું કહેવું છે કે યુવતીનું લખનૌમાં (lucknow) રહેતી બહેનના દિયર સાથે સંબંધ (bride love affair) હતા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં આત્મહત્યાની કોશિશ (suicide attempt) કરી ચુકી છે.

  • Share this:
    બરેલીઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બરેલીમાં કિલાના સરાય મહોલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લગ્ન બાદ દુલ્હન 8 મહિનાની ગર્ભવતી (bride pregnent after 10 days of marriage) નીકળી હતી. આ મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મંચી ગયો હતો. આ ઘટનામાં દુલ્હાના પરિવારના (groom family police complaint) લોકોએ એસએસપીને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એસપીએ તપાસના આદેશ આપ્યા હતા. યુવકે મહોલ્લાની યુવતી સાથે 10 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બરેલીના કિલા નિવાસી યુવક ફુટવેરની દુકાનમાં કામ કરે છે. મહોલ્લાની એક યુવતી સાથે તેણે 10 દિવસ પહેલા લગ્ન કર્યા હતા. લગ્નના 10 દિવસ બાદ યુવતીને પેટમાં જોરદાર દુખાવો ઉપડ્યો હતો. જેના પગલે દુલ્હનની સારવાર માટે ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરે જે વાત જણાવી એ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી.

    નવીનવેલી દુલ્હી 8 મહિનાની ગર્ભવતી હતી. આ જાણકારી મહોલ્લામાં આગની જેમ ફેલાઈ હતી. વાત જાણીને કેટલાક લોકોનું કહેવું છે કે યુવક અને યુવતી સાથે પહેલાથી જ સંબંધ હતા. જોકે યુવકનું કહેવું છે કે યુવતી સાથે તેનું કોઈ અફેર ન્હોતું. યુવતીના ઘરના લોકોના દબાણ બનાવીને તેની સાથે લગ્ન કરાવી દીધા હતા. જ્યારે યુવતી લગ્ન કરીને ઘરે આવી તો તેને જાણવા મળ્યું કે તે આઠ મહિનાની ગર્ભવતી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

    ત્યારબાદ પરિવારમાં હંગામો મચી ગયો હતો. જ્યારે દુલ્હા પક્ષનું કહેવું છે કે યુવતીનું લખનૌમાં રહેતી બહેનના દિયર સાથે સંબંધ હતા. અને આ બાળક તેનું જ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ પરિવારજનોએ જબરદસ્તીથી મારી સાથે લગ્ન કરાવી દીધા હતા.

    આ પણ વાંચોઃ-પત્ની પ્રેમી સાથે હોટલના પાર્કિંગમાં કારમાં જ બાંધતી હતી સંબંધ, અચાનક પતિએ પકડી, આપી જોરદાર સજા

    દુલ્હનનું થશે મેડિકલ પરીક્ષણ
    યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં આત્મહત્યાની કોશિશ કરી ચુકી છે. પરંતુ ઘરના લોકોએ તેના પ્રેમીને કહ્યું કે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. જેના કારણે તેણે મારી સાથે લગ્ન કરી લીધા. અમે તેની ફરિયાદ પોલીસ આપી છે.

    આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

    પોલીસ અધિકારીઓ તપાસ કરવાની વાત કરી છે અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દુલ્હનનું મેડિકલ પરીક્ષણ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ સચ્ચાઈ જાણી શકાશે.
    Published by:ankit patel
    First published: