Home /News /eye-catcher /પતિની લતથી લડતા લડતા પત્ની બની ગઈ ટ્રેનર, મહિલાઓને શીખવાડે છે Porn Addict પતિઓ સાથે રહેવાની રીત

પતિની લતથી લડતા લડતા પત્ની બની ગઈ ટ્રેનર, મહિલાઓને શીખવાડે છે Porn Addict પતિઓ સાથે રહેવાની રીત

પતિ પત્નીની ફાઈલ તસવીર

America news:અમેરિકાના નોર્થ કેરોલાઈનાની (North Carolina) રહેનારી 33 વર્ષીય જોલીન વિને ડેલી સ્ટાર સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તેના લગ્ન 5-6 વર્ષ પહેલા થયા હતા. ત્યારે એક દિવસ તેના પતિએ જણાવ્યું કે તેને પોર્નોગ્રાફી (Pornography addiction) જોવાનું એડિક્શન છે.

વધુ જુઓ ...
પોર્ન જોવું લોકોને કેટલું પણ આકર્ષિત કરે પરંતુ લોકો માટે આ લત ખુબ જ ખાબ હોય છે. ડોક્ટર અને એક્સપર્ટ્સનું કહેવું છે કે પોર્ન જોવું ત્યાં સુધી ઠીક છે કે એ તમારી દરરોજની જિંદગી ઉપર હાવી ન થઈ જાય. પોર્ન એડિક્શન (Porn Addiction)સાંભળવામાં મામૂલી શબ્દ લાગે છે પરંતુ કોઈની પણ જિંદગી ખરાબ કરી શકે છે. કારણ કે લોકો વાસ્તવિક્તામાં ન જીવીને આભાશી દુનિયામાં જીવતા લાગે છે. એડલ્ટ ફિલ્મોમાં (Adult Films)દેખાડવામાં આવતી વસ્તુઓ સાચી હોય છે. એક મહિલાનો પતિ પણ પોર્ન એડિક્ટ (Porn Addict) હતો જ્યારે તેને આ અંગે જાણવા મળ્યું તો તેના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી.

અમેરિકાના નોર્થ કેરોલાઈનાની રહેનારી 33 વર્ષીય જોલીન વિને ડેલી સ્ટાર સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તેના લગ્ન 5-6 વર્ષ પહેલા થયા હતા. ત્યારે એક દિવસ તેના પતિએ જણાવ્યું કે તેને પોર્નોગ્રાફી જોવાનું એડિક્શન છે. પતિએ કહ્યું કે તે ગણા સમયથી જોલીન જણાવવા માંગ્યુ પરંતુ તે જણાવી શક્યો નહીં. કે તેને એડલ્ટ કન્ટેન્ટ જોવાની લત છે પરંતુ ન જણાવી શક્યો.

તેણે એ પણ જણાવ્યું કે આનાથી જોલીનને કંઈ કરવાની જરૂર નથી. તે ખુદ આના ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યો છે. જ્યારે જોલીનને આ અંગે જાણ થઈ ત્યારે તે દંગ રહી ગઈ હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

તેને લાગ્યું તેનામાં શું કમી છે કે પતિને આવું બધું જોવાની લત લાગી ગઈ છે. જોલીનને એવું લાગી રહ્યું છે કે તેનો પતિ તેને છેતરી રહ્યો છે. તે ખુબ જ પરેશાન રહેવા લાગી અને પોતાને બદલવા અંગે વિચારવા લાગી હતી. તેમણે કહ્યું કે પોતાની અંદર આત્મવિશ્વાની કમી પણ થવા લાગી હતી.

(તસવીર:Instagram/@jolenewinncoaching)


બાળકોની માતા જોલીને કહ્યું કે તે ઈચ્છતી હતી કે પોતાના પતિને આ એડિક્શનથી કેવી રીતે દૂર રાખે. એ માટે તે પ્રયત્ન કરવા લાગી હતી. તે પોતાના પતિ અને કાઉન્સિલિંગ અથવા થેરાપી સેશન લેવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ પતિનું કહેવું હતું કે તે ખુદ આનાથી દૂર થશે. જોકે, પતિની લતથી લડતા લડતા તે એક દિવસ એવો આવ્યો કે તેની જિંદગી બદલાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

અને જોલીન પોતાની ઓનલાઈન કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને આ ફિલ્મટમાં તેણે સર્ટિફિકેટ પણ મેળવી લીધી હતું. અને મહિલાઓને મોટીવેટ કરવા લાગી હતી. અને પોર્ન એડિક્ટ પતિઓ સાથે કેવી રીતે રહેવનું એ અંગે રીતે અને ટીપ્સ આપવા લાગી હતી.
First published:

Tags: United states of america

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો