લેડી ટીચરે બીચ પર કર્યો ડાંસ તો છોડવી પડી નોકરી!

ન્યુ મૈક્સિકોઃ મૈક્સિકોમાં એક લેડી ટીચરે નોકરી છોડવી પડી છે. કેમ કે તેણે જે બાળકોને ભણાવતી હતી તેમના પરિવારોએ બીચ પર ટુંકા કપડા પહેરીને ડાંસ કરતા જોઇ લીધા હતા. તેમને લાગ્યુ કે આનાથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. જો કે લેડી ટીચર બીચ પર આયોજીત ડાંસ કોમ્પ્ટિટીશનમાં ભાગ લેવા ગઇ હતી. તેની નોકરી જવામાં ફેસબુકનું યોગદાન પણ માની શકાય છે, કેમ કે તે ડાંસ કોમ્પિટિશનની તસવીરો સ્થાનીય મીડિયાના ફેસબુક પેજ પર જાહેર થઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

નોકરીથી હાથ ધોઇ બેઠેલી લેડી ટીચરનું નામ મિસ ક્લેરિસા છે. તેની ઉમર 24 વર્ષની છે. તે ત્રણ વર્ષની ક્લેરિસાની સ્કુલમાં ભણાવી રહી હતી.
ખાસ વાત એ છે કે તેણે એ ટાન્સ સ્પર્ધા જીતી લીધી હતી. જેમાં 185 ડોલર એટલે કે 12000રૂપિયાથી વધુની રકમ મળી છે. પણ તેની જીત પણ નોકરી બચાવી શકી ન હતી. સ્કુલે પહોંચી તો તેને આચાર્યએ આરામથી રાજીનામું આપીને ઘરે જવા કહ્યું હતું.
First published: