OMG! 5,000 મહિલાઓ સાથે સંબંધ બાંધી ચૂક્યો છે રાજા! એડિક્શન બન્યુ દેશ માટે જોખમ

સ્પેનિશ રાજા

Ajab-Gajab:વિશ્વના વિવિધ દેશોના (Different countries of the world) રાજાઓ અને મહારાજાઓની (Kings and maharajas) ઘણી વાર્તાઓ ઇતિહાસના પાનાઓમાં (Pages of history) છપાયેલી છે, જે આજે પણ ચર્ચાનો વિષય બની રહી છે.

 • Share this:
  OMG news: સ્પેન (Spain)ની રોયલ ફેમિલી (Spanish Royal Family)ના ભૂતપૂર્વ રાજા જુઆન કાર્લોસે(Juan Carlos) 1975માં રાજા તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે જુઆન સાથે જોડાયેલા એક વિવાદાસ્પદ સમાચારે બધાને સ્તબ્ધ કરી દીધા છે. ધ ટાઇમ્સ અહેવાલ આપે છે કે, જુઆન સેક્સ એડિક્ટ(Sex Addict) હતો. તેમનું એડિક્શન સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય હતો કારણ કે દેશનું નામ બદનામ થઈ રહ્યું હતું.

  વિશ્વના વિવિધ દેશોના રાજાઓ અને મહારાજાઓની ઘણી વાર્તાઓ ઇતિહાસના પાનાઓમાં છપાયેલી છે, જે આજે પણ ચર્ચાનો વિષય બની રહી છે. આ રાજાઓના ઘણા રાઝ (Secrets of King)છે જે ઓછા લોકો જાણે છે. કેટલાક સારા અને કેટલાક ખરાબ રહસ્યો તેના જીવનના સત્યો છે જેને તેણે લાંબા સમય સુધી વિશ્વથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્ય બહાર આવે જ છે. આ દિવસોમાં સ્પેનના ભૂતપૂર્વ રાજા સાથે સંબંધિત એક સમાચાર ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. તાજેતરમાં જ તેમનું કાળું સત્ય સામે આવ્યું છે, જેને જાણીને બધા સ્તબ્ધ થઈ ગયા છે.

  રોયલ ફેમિલી ઓફ સ્પેન (Spanish Royal Family)ના ભૂતપૂર્વ રાજા જુઆન કાર્લોસ 1975માં રાજા તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે જુઆન સાથે જોડાયેલા એક વિવાદાસ્પદ સમાચારે બધાને સ્તબ્ધ કરી દીધા છે. ધ ટાઇમ્સ અહેવાલ આપે છે કે જુઆન સેક્સ એડિક્ટ હતો. તેમની લત સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય હતો કારણ કે દેશનું નામ બદનામ થઈ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

  તાજેતરમાં સ્પેનના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જોસ મેન્યુઅલ (Jose Manuel Villarejo)એ સંસદીય સુનાવણી દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ કે, જુઆન સેક્સનો એટલો એડિક્ટ હતો કે તેણે 5,000થી વધુ મહિલાઓ(Relationship with 5000 women) સાથે સંબંધો બાંધ્યા છે. તેમણે કહ્યું કે, તેમનું લત રાજ્યની સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, સ્ત્રી હોર્મોન્સને તેમના શરીરમાં દાખલ કરવા પડ્યા જેથી તેમની અંદરના પુરુષ હોર્મોનને ઘટાડી શકાય.

  આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

  ડેઇલી મેઇલના એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, જુઆને પ્રિન્સેસ ડાયનાનો તેની ગર્લફ્રેન્ડ બનવા માટે એપ્રોચ કર્યો હતો, જોકે અમે આ અહેવાલને સાચો હોવાનો દાવો કરતા નથી. સ્પેનિશ ઇતિહાસકાર અમાદો માર્ટિનેઝ ઇંગલ્સે(Amadeo Martinez Ingles) જુઆન પર જુઆન કાર્લોસ: ધ કિંગ ઓફ 5,000 લવર્સ(Juan Carlos: The King Of 5,000 Lovers નામનું પુસ્તક પણ લખ્યું હતું.

  આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

  સ્પેનિશ ગાયકો, બેલ્જિયમના શાસન અને ઇટાલિયન રાજકુમારીઓ સાથે તેના સંબંધો હોવાના અહેવાલો પણ આવ્યા છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, જુઆનના માત્ર ૬ મહિનામાં ૬૨ મહિલાઓ સાથે સંબંધો હતા. જુઆન હાલમાં દેશનિકાલ પર છે અને અબુ ધાબીમાં રહે છે. જુઆન પર પૈસાની હેરાફેરી કરવાનો આરોપ હતો. જે બાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો.
  Published by:ankit patel
  First published: